બોલો લ્યો કરો વાત “એવા લોકો પણ છે કે જેને ઘર કરતાં જેલ સારી લાગે છે”

552
talk-to-me-there-are-people-who-feel-better-in-jail-than-home
talk-to-me-there-are-people-who-feel-better-in-jail-than-home

દેશમાં બનતી ઘણીબધી ઘટનાઓથી આપડે પરિચિત હોઈએ છીયે પરંતુ જ્યારે પોલીસ કે જેલનું નામ સાંભડીએ એટ્લે લોકો તેનાથી દૂર જ રહવાનું પસંદ કરતાં હોય છે, જેલમાં રેહવાને જમવાની જે સગવડ મેળવે છે એ આપડે જાણીએ છીયે પરંતુ ચેનઈનો એક અજીબો ગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો જેમાં તે યુવાનને ઘર કરતાં જેલમાં રહેવું વધારે ગમે છે.

ચેનઈના ગણાપ્રકાશમ નામના  વ્યક્તિએ બાઇક ચોરી કરી અને પછી સીસીટીવી કેમેરા સામે પોતાનું મોઢું રાખી અને જ્યાં સુધી પોલીસના આવે ત્યાં સુધી તેની આરએચ જોતો રહ્યો.

જ્યારે આવું કરવા પાછળનું કારણ જાણવા મળ્યું તો એક નવાઈ લાગશે તેને જેલનું ભોજન યાદ આવતું હોવાથી આ પગલું ભર્યું.

એસીપી એમ. અશોકન દ્વારા જણાવવામાં આવ્યું કે  ગણાપ્રકાશમની જ્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી તો, તેને જણાવ્યુ કે મારા ઘરના બીજા સભ્યો મને ઘરમાં સરખી રીતે સાચવતા નથી અને મને ભોજન પણ  પૂરું મડતું નથી. જ્યારે જેલમાં મને કોઈ આળસું કે એવા શબ્દો નથી કહેતું સાથે અહી જ્યારે હું રહ્યો ત્યારે મારા મિત્રો પણ અહી બની ગયા હોય, ઘર કરતાં તો જેલમાં રહી જીવન જીવવાનો આનંદ આવતો હતો.

લોકોની માનસિકતા કેવી થઈ જાય જ્યારે પોતાના જ ઘરના લોકો દ્વારા તેને સાચવણનો અભાવ જોવા મડે ત્યારે એ આ મોટું ઉદાહરણ છે.

આવા ઉદાહરણથી લોકો એ સિખવાનો પ્રયત્ન અને લોકોની માનસિકતા ક્યાં હદ સુધી નીચી જય શકે છે તે સ્પસ્ટ થયા છે, સાથેજ પોતાના પરિવાર માટે જીવન વ્યતીત કરતો વ્યક્તિ જ્યારે પોતાના પરિવારથી કંટાળી જાય છે ત્યારે આવાજ વિચારો કરી લેતો હોય છે અવા તો ગુનાહિત પ્રવૃતિ તરફ આગળ વધતો હોય છે

Loading...