Abtak Media Google News

સરકાર દ્રારા ભારત ભરમાં સ્‍વચ્‍છતા અભિયાન કરવામાં આવે છે ત્‍યારે આજે સાયલા તાલુકાનાં ઓવનગઢ ગામમાં જાગૃત મહિલા સરપંચ તથા તલાટી કમ મંત્રી દ્રારા હાથમાં સાવરણો લઇને ગામની શેરી શેરીઓની સફાઇ કરવામાં આવી હતી.

આ સફાઇ ઝૂંબેશમાં તલાટી કમ મંત્રી તથા મહિલા સરપંચ તથા ગામની અન્‍ય મહિલાઓ પણ જોડાઇ હતી અને હાથમાં સાવરણો લઇને શેરીઓ સાફ કરીને ગામ લોકોને સફાઇની પ્રેરણા આપી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.