Abtak Media Google News

Vlcsnap 2018 07 16 15H11M52S76

રાજકોટ: શહેરના ગોંડલ રોડ સ્થિત કાઠીયાવાડ બાલાશ્રમમાં છેલ્લા બે વર્ષથી માંડીને ત્રણ મહિના પહેલા સુધી કોઇ સંસ્થા અથવા એજન્સી તરફથી આ બાળકોને સોંપવામાં આવ્યા છે.

Vlcsnap 2018 07 16 15H12M03S188

આ બાળકોના વાલી-વારસ શોધવાના પ્રયાસ થઇ રહ્યાં છે. અગમ્ય સંજોગો અકસ્માતમાં માતા-પિતાથી વિખુટા પડી ગયેલા આઠ બાળકોના વાલી વારસ શોધવા ટહેલ નાખવામાં આવી છે. હાલ આઠેય ભૂલકાઓ બાલાશ્રમમાં નિરાશ્રીત તરીકે ઉછેરી રહ્યાં છે.

દિપક

આદિત

પૂજા

૧૦ વર્ષ

૮ વર્ષ

૬ વર્ષ

ત્રણેય સગા

ભાઇ-બહેન

જુનાગઢથી

લવાયા છે.

 

નીખલીપ વર્ષબીનવારસ
હેત૪ વર્ષબીનવારસ
મિશરી૨.૫ વર્ષચાઇલ્ડ લાઇનને સોંપાઇ છે
કુંજ૪ વર્ષથોરાળા પોલીસ દ્વારા ચાઇલ્ડ

લાઇનને સોંપાઇ હતી

પંકજ૮ વર્ષબીનવારસ

 

Vlcsnap 2018 07 16 15H11M32S155

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.