Browsing: Tree planting

રાજકોટ જીલ્લાના ધોરાજીનાં પાવર હાઉસ પાસે અને નાભી રાજ સોસાયટી રોડ પરની ભૂગર્ભ ગટરની કુંડીઓ ઘણાં સમયથી તુટેલી હોય તેમ છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતું…

આવતીકાલે ન૨ેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ અંતર્ગત શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિ૨ાણીના માર્ગદર્શન હેઠળ ૨ાજકોટ શહે૨ ભાજપ દ્વા૨ા તા.૧૪/૯ થી તા.૧૯/૯ દ૨મ્યાન શહે૨ના તમામ વોર્ડમાં સેવાકીય કાર્યોના માધ્યમથી …

હર્ષદપુરમાં સાંસદપૂનમબેન માડમે કર્યું વૃક્ષારોપણ વિશ્વભરમા લોકપ્રિયતા મેળવનાર ભારતના દીર્ઘદ્રષ્ટા વડાપ્રધાન માનનીય  નરેન્દ્રભાઇ મોદીજીનો ૧૭ સપ્ટેબરના જન્મદિવસ છે ત્યારે રાષ્ટ્રભરના આદર્શ સમાન  વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણીના…

શહેરના તમામ વોર્ડમાં ૧૮ હજારથી વધુ માસ્કવિતરણ, રકતદાન કેમ્પ, ચશ્મા વિતરણ, ફ્રુટ વિતરણ સહિત સફાઇ ઝુંબેશના કાર્યક્રમો દેશના લોકલાડીલા વડાપ્રધાન અને આત્મનિર્ભ૨ ભા૨તના સ્વપ્નદ્રષ્ટા ન૨ેન્દ્રભાઈ મોદીનો…

શહેર પોલીસ કમિશનર, ઉચ્ચ અધિકારી, લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર અને ક્રિકેટરોએ વૃક્ષોનું જતન કરવા કરી અપીલ: જિલ્લા પોલીસવડા બલરામ મીણા, ડે.મેયર, શાપર અને હડમતાળા ઈન્ડસ્ટ્રીઝ એસો.ના…

નિંભર તંત્રને જગાડવા અનોખો પ્રયાસ લોધીકાથી ગોંડલ રોડને જોડતો લોધીકા- રીબડા વચ્ચેનો ડામર રોડ વરસાદમાં સંપૂર્ણ ઘોવાણ ગયો હોય ત્યારે આજે લોધીકા તાલુકા કોંગ્રેસ સમીતીએ અનોખો…

કોટી વૃક્ષ અભિયાન બીદડા-કચ્છના એલ.ડી.શાહનું પ્રેરણાત્મક પગલું… ૧૧ જેટલા સ્થળોએ માતબર દાન આપી ‘જલારામ અન્નક્ષેત્રો’ દ્વારા ભૂખ્યાને ભોજન પ્રવૃત્તિ કાયમ કરતા શાહ કોટીવૃક્ષ અભિયાન બીદૃડા-કચ્છનાં એલ.ડી.…

પર્યાવરણની મિશાલ આપતી ધંધુસરની શાળામાં ૧૦૦૦ રોપાઓનું વાવેતર ૧૧૭ જાતની વનસ્પતિ, ૧૦૦ જેટલા રોપાઓ ઉપરાંત, અરડુસી, નગોળ, ફુદીનો, અજમો, તુલસી વગેરે આપુ ઔષધિઓનું વાવેતર જૂનાગઢ નજીક…

મહામારી વચ્ચે સરળતાથી ઔષધિ મળી રહે તે માટે ઔષધીય વનસ્પતિ બોર્ડ અને મહિલા વિકાસ સેવા મંડળનું આયોજન વર્તમાન પરિસ્થિતિમાં કોરોના ની મહામારી થી સમગ્ર વિશ્વ સંઘર્ષ…

સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ રાજકોટના સ્થાપક તેમજ સરસ્વતી શિશુમંદિરના પૂર્વ ચેરમેન સ્વ. પ્રવીણભાઈ મણીઆરની ૮૬મી જન્મજયંતિ નિમિત્તે  સરસ્વતી વિદ્યામંદિર સંકુલની રાજકોટ – જસદણ સ્થિત ચારેય…