Browsing: news

રાજકોટન્યૂઝ : બ્રહ્માંડમાં આજે વધુ એક ખગોળીય ઘટના સર્જાઈ રહી છે, અને આજે 20મી માર્ચ એટલે કે પૃથ્વી પર સમગ્ર વર્ષનો મિડલ દિવસ છે. આજે દિવસ અને રાત બન્ને એક સરખા જ થાય છે. જેમાં અડધો દિવસ સૂર્યપ્રકાશ રહે છે, જ્યારે અડધો દિવસ ચંદ્રની રોશની રહે છે. આ દિવસ પછી પ્રતિદિન દિવસ લાંબો અને રાત ટુંકી થતી જાય છે. આ દિવસ થી સૂર્ય વિષુવવૃતને છેદવાનું શરુ કરે છે. પૃથ્વી સૂર્ય ની આસપાસ સીધી નહીં પણ 23.5 અંશ નમેલી રહીને સૂર્ય ફરતે પ્રદક્ષિણા કરતી હોવાથી  આપણો દેશ અને અન્ય રાષ્ટ્રો ઉત્તર ગોળાધઁ માં આવેલા છે, અને તેથી સૂર્ય ના કિરણો ત્યાં સીધા પડવાથી હવે પછીના દિવસોથી ગરમીમાં પણ વધારો થશે. 20 માર્ચ ના રોજ મહા સમપૃકાશીય દિવસ હોય પૃથ્વીના બન્ને  ગોંળાઘઁ માં સૂર્ય પ્રકાશ સમાન પડશે, અને દિવસ તેમજ રાત સરખા હશે. આ દિવસે સૂર્ય પૂર્વ ક્ષિતિજ ઉપર ઉગે છે. તેને વસંત ના અંત ની મોસમ કહેવાય છે.    21 મી માર્ચ થી સૌર ચૈત્ર નો આરંભ થતો હોય પયાઁવરણ પૂરક એવા વૈશ્વિક દિન તરીકે ઉજવવા માં આવે છે.

કંપની દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વાહનને સત્તાવાર વેબસાઇટ પર 1 લાખ રૂપિયાની કિંમતે બુક કરાવી શકાય છે. હવે કંપનીએ માહિતી આપી છે કે આ…

વેપાર માટે અખાતી દેશો ભારતના મોટા ભાગીદાર: 90 લાખ ભારતીયો 6 અખાતી દેશોમાં રહે છે, તેઓ દ્વારા મોકલાતું હૂંડિયામણ અર્થતંત્ર માટે બુસ્ટર: તેલ અને ગેસ માટે…

તાઇવાનમાં કર્મચારીઓની અછત દૂર કરશે ભારત, ખાસ તાલીમ આપી ત્યાં યુવાનોને મોકલશે ચિપ અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમોનું હબ એવું તાઇવાન વૃદ્ધ વસ્તી અને નીચા જન્મ દરથી અતિ…

ધોરણ 10 અને 12ની બોર્ડનું પરિણામ 1 મહિના વહેલું જાહેર થશે  પરીક્ષાના મૂલ્યાંકન કામગીરીમાં મોટો ફેરફાર ગુજરાત ન્યૂઝ આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનારા લાખો વિદ્યાર્થીઓ માટે…

જામનગર સમાચાર જામનગર નજીક દરેડ વિસ્તારમાં પુરઝડપે આવી રહેલી એક કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવતાં બાઈક ના ચાલક જામનગરના આધેડનું ગંભીર ઈજા થવાના કારણે ઘટના સ્થળેજ…

રાજકોટ ન્યુઝ  રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલના ધર્મપત્ની કાંતાબેન ગોવિંદભાઇ પટેલનું આજે તા.1 નવેમ્બરના રોજ અવસાન થયું છે. સ્વ. કાંતાબેન…

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના અલગ થવાની અફવાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે અને બંને સ્ટાર્સે આ અટકળો પર સતત મૌન જાળવ્યું છે. તે જ…

સંતરામપુરમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કેબિનેટ મંત્રીના હસ્તે કરાયું મહીસાગરના સંતરામપુરમાં  પ્રતાપ પૂરા ચોક ખાતે મહારાણા પ્રતાપની               પ્રતિમાનું અનાવરણ કરાયું…