Home Tags Gujarat

Tag: gujarat

રિલાયન્સ અને સેપ દ્વારા ‘સરળ જી.એસ.ટી.’ એપ લોન્ચ કરાશે

બંને કંપનીઓ જી.એસ.પી અને એ.એસ.પી. તરીકેની પોતાની ભૂમિકામાં જીએસટી હેઠળ વપરાશકર્તાને નાવિન્યસભર ઉકેલો પુરા પાડશે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહયોગી કંપની રિલાયન્સ કોર્પોરેટ આઈ.ટી.પાર્ક લિમિટેડે જી.એસ.ટી....

ભીચરી ગામમાં સરપંચની વરણી

ભીચરી ગામમાં વિક્રમભાઈ વિભાભાઇ લાવડીયાની સરપંચની નિયુક્તિ કરાઈ જ્યારે સૌ પ્રથમ ગ્રામપંચાયતનું શુધીકરણ હિન્દુ ધર્મ વિધિથી ગૌ મૂત્ર અને ગંગાજળનો ઉપયોગ કરી કરવામાં આવ્યું...

કોઠારીયા રોડ પર જલારામ ફૂડ સેન્ટરમાં દરોડો રકોર્ડબ્રેક ૬૭૦૦ કિલો નાશ

રાજુ જશાણી અને સુનિલ જશાણી નામના વેપારી કેરી અને ચિકુ પકાવવા માટે કેલ્શીયમ કાર્બાઈડનો ઉપયોગ કરતા હોવાનું કારસ્તાન પકડાયું રાજયભરમાં કેલ્શીયમ કાર્બાઈડ સહિતના ઝેરી કેમીકલની...

‘બાપુ’ની સ્કૂલને તાળા: વિદ્યાર્થીઓને એલસી આપી દેવાયા

ગાંધીજી જે સ્કૂલમાં ભણ્યા તે આલ્ફેડ હાઈસ્કૂલ કાયમી બંધ ગાંધીપ્રેમીઓ ‘બાપુ’ની અમૂલ્ય વિરાસતને ન બચાવી શકયા આલ્ફેડ હાઈસ્કૂલના ૧૫૦ વિદ્યાર્થીઓને એલસી આપી દેવાયા: શિક્ષકો સહિતના...

સાવરકુંડલાના વંડામાં શુક્રવારે જી.એમ. બીલખીયા કોલેજનો સમર્પણ કાર્યક્રમ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપ્સ્સ્થીતી સર્વમંગલ બીલખીયા ઈંગ્લીશ મીડિયમ ડે સ્કુલનું લોકાર્પણ શે: અનેક મંત્રીઓ અને આગેવાનો કાર્યક્રમમાં રહેશે ઉપસ્તિ સાવરકુંડલાના વંડા ગામે જેસર રોડ ખાતે...

શેઠ ઉપાશ્રયમાં સમુહ વર્ષીતપના પારણા મહોત્સવની ઉજવણી

શેઠ ઉપાશ્રયના પ્રાંગણેગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિ૨ીશમુનિજીમહા૨ાજના જન્મદિનનિમિતેગુજ૨ાત૨ત્ન પૂ. સુશાંતમુનિમહા૨ાજ સાહેબ તા પૂ. સન્મતિશિશુ પૂ. સુનિતાબાઈ મહાસતીજી તા પૂ. શ્ર્વેતાંસીબાઈ મહાસતીજીની નિશ્રામાં સ્તવન સોના...

ફી નિયમનની કડક અમલવારી કરવા રાજકોટ ઝોનમાં ખાસ કમિટી બનશે

ફી નિયમનના કાયદાની અમલવારી મુદે શાળા સંચાલકો સાથે બેઠક યોજતા ડીઈઓ: સરકારના નિયમનું પાલન કરવા શાળા સંચાલકો સહમત રાજકોટના ઈન્ચાર્જ ડીઈઓ આર.સી.પટેલે શાળા સંચાલક મંડળની...

કરસનદાસ પે એન્ડ યુઝ: રોમાન્સ સો કોમેડી ફીલ્મ દર્શકોને પેટ પકડી...

છેલ્લા દિવસના નિર્માતાએ કરી પ્રોજેકટની જાહેરાત: ફિલ્મના કલાકારોની ટીમ ‘અબતક’ના આંગણે અતિ સફળ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’નાં નિર્માતાઓ, બેલ્વેડર ફિલ્મ્સે આગામી ફિલ્મ ‘કરસનદાસ-પે એન્ડ યુઝ’...

શ્રીજીને સતત બે માસ સુધી ઋતુ અનુસાર ચંદનના વાઘા-શ્રૃંગાર

વૈશાખ સુદ ત્રીજને અક્ષય તૃતીયાના પાવન અવસરે દ્વારકાધીશ રાજાધીરાજને પરંપરાગત વસ્ત્ર પરિધાનને બદલે ઋતુ અનુસાર શીતલ ઠંડક માટે ચંદન વાઘા સાથેના પરિધાનથી નવાજવામાં આવેલ. વર્તમાન...

હળવદના ઇન્ચાર્જ ડેપ્યુટી કલેકટર પાસેથી ચાર્જ પરત લેવાયો

સારી કામગીરી કરતા મહીલા અધિકારી રાજકીય લોબીનો ભોગ બન્યાની શંકામેહુલ બલદેવ ભરવાડ મોરબી જીલ્લાના ડેપ્યુટી કલેકટરને હળવદ તાલુકામાં ડેપ્યુટી કલેકટરનો ચાર્જ સોપાયો હતો અંદાજે પાંચ...