Browsing: gujarat news | surendranagar

Fkdfg12

ગાયનેક, ડેન્ટલ, જનરલ, ઓર્થોપેડીક અને ઇમરજન્સી વિભાગોમાં તબીબોની અછતના પગલે પ્રજાજનોની રજૂઆત સુરેન્દ્રનગર જીલ્લાં નાં લીંબડી સિવિલ હોસ્પિટલમાં પણ કોરોનાં દદીઁ ઓ આવી પણ આવી રહ્યાં…

Img 20200709 Wa0013

ચોટીલાની સરકારી હાઇસ્કૂલ સામે એક  વૃક્ષ ઘણા જ સમયથી લટકી રહેલી હાલતમાં  જોવા મળી રહ્યું છે. આના કારણે આ રસ્તેથી પસાર થઈ રહેલા નાગરિકો ઉપર ભય …

Img 20200626 Wa0081

નાગરાજ હોટલે દારૂના કટીંગ સમયે પોલીસનો દરોડો: ક્ધટેનર, બોલેરો, બે કાર, બુલેટ અને દારૂ મળી રૂ.૭૦.૫૨ લાખનો મુદામાલ કબ્જે લોકડાઉન ખુલતાની સાથે બુટલેગરનો ધમધોકાર ધંધો શરૂ…

Screenshot 3 8

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના કોચાડા અને નગવાડા ગામ તથા વઢવાણ તાલુકાના અણીન્દ્રા ગામે  નોવેલ કોરોના વાયરસનો  એક-એક પોઝીટીવ કેસ પ્રકાશમાં આવતા સદરહું વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને…

Img 20200625 Wa0031

બજારોમાં દબાણો ક્યારે દુર કરાશે મૂખ્ય લોકોમાં સવાલ ચોટીલામાં છેલ્લા ઘણાં જ સમયથી ગેરકાયદેસર દબાણો થયા હોવાની બુમ ઉઠી હતી. ત્યારે ચોટીલા મામલતદાર પી.એલ.ગોઠી તથા નાયબ…

Img 20200624 Wa0059 1

રોજેરોજ ભડકે બળતા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા સામે ચોટીલામાં કોંગ્રેસ દ્વારા  ડે.કલેક્ટર ને આવેદન પાઠવ્યુ હતુ. અને બાદમાં રસ્તા રોકો આંદોલન કરતા તમામ ની પોલીસે…

Try

ગાયક કલાકાર સુભાષ ખોડે, અરમાન પઠાણ, જુસબ બાપુ સહિતનાઓએ ગીતોની રમઝટ બોલાવી હાલ સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું છે ત્યારે ખાસ કરીને ગુજરાતમાં પણ…

Img 20200620 Wa0019

આજરોજ સુરેન્દ્રનગર નગરપાલિકા હદમાં આવેલા શકિતપરા વીસ્તાર માં રોડ ઉપર છાણ ઢગલા કરવાથી ગંદકી થતી હતી તેના અનુસંધાને સુરેન્દ્રનગર નગરપાલિકા ચીફ ઓફિસર સંજયભાઇ પંડયા ના આદેશ…

Strike

આવતીકાલે રવિવારે ફેસબુક ઉપર વિડિયો તમામ જગતતાત મુકશે અને હાજરી અને સહકાર આપશે મારી પાસે હાલ કામગીરી અને જવાબદારી સાયલા, ચોટીલા, થાનગઢ,મુળી તાલુકાનાં ખેડુતો વધુ જોડાઈ…

02 3

સુરેન્દ્રનગર-દુધરેજ નગરપાલિકા વિસ્તારમાં સરકારએ ફાળવેલ એજન્સી દ્વારા અગાઉ શહેરી વિસ્તારના શેરી ફેરીયાઓનો ઓનલાઈન સર્વે કરવામાં આવેલ હતો અને આ સર્વે બાદ ઓળખ થયેલ કુલ  ૧૩૨૦ શહેરી…