Home Tags Guajarat news | rajkot

Tag: Guajarat news | rajkot

પ્લેબેક સિંગર જાવેદ અલીની મ્યુઝિકલ નાઇટમાં શહેરીજનો ઝૂમ્યાં

મહાનગરપાલિકાના ૪૭માં સપના દિનની ઉજવણી અંતર્ગત સંગીત સંધ્યા યોજાઈ: પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ગોરધનભાઈ ઝડફિયા, હર્ષદગીરી ગોસ્વામી, કમલેશ મિરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ભીખાભાઈ...

કવિઓ, વિઘ્વાનો, વ્યાકરણ-આચાર્યોની ઉપસ્થિતિમાં ત્રિદિવસીય ચારણી સાહિત્ય સંગોષ્ઠી

કથાકાર પૂ.મોરારીબાપુ, કંકુકેસરમાં તથા દેવલમાંના સાનિઘ્યે કાર્યક્રમ ઉજવાશે આગામી તા.૬, ૭ અને ૮ ડિસેમ્બરનાં રોજ રાજકોટનાં આંગણે રાજપુત વાડી, ૫/૧૫ રણછોડનગર ખાતે ચારણી સાહિત્ય સંગોષ્ઠિ...

રાષ્ટ્રીય કામઘેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભ કથીરિયાએ લીધી અમિત શાહની મુલાકાત

બાંગ્લાદેશ બોર્ડરથી ગૌવંશની નિકાસ વધુ કડક રીતે અટકાવવા તેમજ દરેક જીલ્લામાં ગૌશાળાના નિર્માણ સહિતના મુદે ચર્ચા થઈ ભારત સરકારના ગૃહમંત્રી અમીતભાઈ શાહ સાથે દિલ્હી ખાતે...

સ્વાઈન ફલુમાં પોરબંદરનાં આધેડનું શંકાસ્પદ મોત: ૨૨૨ કેસ, કુલ મૃત્યુઆંક ૪૩

રાજયમાં ૨૪ કલાકમાં વધુ ૯૪ સીઝનલ ફલુ પોઝીટીવ કેસ નોંધાયા વાતાવરણમાં ઠંડીનું પ્રમાણ ઘટવા છતા સ્વાઈન ફલુએ પોતાની પકડ જમાવી રાખી હોય તેમ ગુજરાતમાં માત્ર...

મુમુક્ષ બહેનો આજે અંતિમ વખત ભાઈના કાંડા પર રક્ષા બાંધી આત્મરક્ષાના...

ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના છઠ્ઠા દિવસે સ્નેહબંધન, દીકરી વ્હાલનો દરિયો અને છાબ દર્શનના કાર્યક્રમો જેની ગૂંજ ન માત્ર રાજકોટમાં, ન માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાતમાં પરંતુ...

આઈસીડી શરૂ કરવા ફાળવેલી જમીનના ભાવમાં ફેર વિચારણા કરવા રાજકોટ ચેમ્બરની...

ઈનલેન્ડ ક્ધટેઈનર ડેપોથી આયાત-નિકાસકારોની ઘણી સમસ્યાઓ હળવી બનશે રાજકોટ ખાતે સૌરાષ્ટ્રના એકમાત્ર આઈસીડીની શ‚આત કરવા બાબત ઉદભવેલ અડચણ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની...

સ્વચ્છતા પરીક્ષામાં વર્લ્ડ રેકોર્ડ અંગે સર્વે હાથ ધરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગત સપ્ટેમ્બર માસમાં ક્લીનેોન ઇવેન્ટ ખુલ્લી મુકવામાં આવેલ. ભારત સરકારના સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતાનો સંદેશો ઘર-ઘર સુધી પહોંચે તે માટે ૧૦...

ભારતનું પ્રથમ ખાનગી સેટેલાઈટ લોન્ચ

હાલમા જ અમેરિકામાં એલન મસ્કની સ્પેસ એકસ કંપનીએ ૧૭ દેશોના ૬૩ સેટેલાઈટ લોન્ચ કર્યા જેમાં ભારતનાં મુંબઈમાં આવેલી એકસીડ સ્પેસ કંપનીના સેટેલાઈટને પણ લોન્ચ...

શ્રી શ્રી આયુર્વેદા વેલનેસ સેન્ટરનો દશમાં વર્ષમાં મંગલ પ્રવેશ: ત્રિદિવસીય નિ:શુલ્ક...

નાડીવૈદ્ય ડો. પ્રશાંત ગણાત્રા દ્વારા ર૦૦૦૦ થી વધુ લોકોનું નાડી પરિક્ષણ: ડો. પ્રશાંત ગણાત્રા અને હસમુખભાઇ ગણાત્રા ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે આર્ટ ઓફ લીવીંગ સંસ્થામાંથી તાલીમ...

‘શ્રી સિધ્ધિ વિનાયક એક્ષ્પોર્ટસ’નું રવિવારે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉદ્ઘાટન

નીતિન ભારદ્વાજ, બીનાબેન આચાર્ય, ‘અબતક’ના મેનેજીંગ તંત્રી સતિષકુમાર મહેતા, કમલેશ મિરાણી સહિતના રાજકીય મહાનુભાવો, સમાજ શ્રેષ્ઠીઓ આપશે હાજરી શહેરના હાર્દસમા ૧૫૦ ફૂટ રીંગરોડ નજીક ‘શ્રી...