Browsing: Ganesh Chaturthi

અબતક, રાજકોટ આવતીકાલથી સૌરાષ્ટ્રભરમાં પંડાલોમાં દુંદાળા દેવની ધામધુમથી સ્થાપના કરી ગણેશ મહોત્સવનો પ્રારંભ થશે. હાલ મહોત્સવની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. અને સરકારે પણ આ…

અબતક,રાજકોટ ભાદરવા શુદ ચોથને શુક્રવાર તા.10.9ના દિવસે ગણેશ ચતુર્થી છે. આ દિવસે ચિત્રા નક્ષત્ર બ્રહ્મયોગ તથા રવિયોગ શુભ છે. આમ આ વર્ષે ગણેશ ચતુર્થી ખાસ રહેશે.…

ગણેશ ભગવાન રિઝાશે તો નવલા નોરતાની પણ થઈ શકશે ઉજવણી  4 ફુટની ગણેશ ભગવાનની સાર્વજનિક મૂર્તિ સાથે ઉજવણી કરવા સરકારે આપી મંજૂરી : હવે નવરાત્રીની ઉજવણી…

ગણેશ ચોથના દિવસે દૂર દૂરથી દર્શનાર્થીઓ ઉમટી પડે છે આ ધર્મસ્થાને પાકાં પથ્થરમાંથી જળાશય બાંધેલ છે, જયાં બારે માસ પાણી રહે છે જોગાસર તળાવે બિરાજમાન ગણપતિના…

શાસ્ત્રોકત વિધી-વિધાન અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે અભયભાઇ ભારદ્વાજ પરિવાર દ્વારા મહાઆરતી ભૂદેવ સેવા સમીતી દ્વારા દર વર્ષે ડો. યાજ્ઞીક રોડ ‘રાજકોટ કા મહારાજા ગણેશ મહોત્સવ’નું આયોજન…

ગણપતિબાપાના પૂજન-અર્ચનમાં અભયભાઈ ભા૨ધ્વાજ, ધનસુખ ભંડે૨ી,  કમલેશ મિ૨ાણી, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબ૨ીયા સહીતનાની ઉપસ્થિતિ ભાજપ કાર્યાલય ખાતે રિદ્ધિ સિધ્ધિના દેવ ગણપતિદાદાનું સપ્ન : ૨ોજે-૨ોજ દુંદાળા દેવનું…

પ્લાન એ પ્લાન્ટ વિથ ગણેશ… મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીીએ ગણેશ ચતૃર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં  પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ…

આઠેય દિશાના સ્વામી-ગણપતિ પ્રથમ ઓમનું રટણ કર્યા વિના કોઈ મંત્રો સિધ્ધ થતા નથી શ્રી ગણેશ એટલે ? ગણેશ-ગણ-સમુહ-દેવતાઓનાં ઈશ-સ્વામી એટલે, ગણેશ ગણનો અર્થ પાલન કર્તા પણ…

ભગવાન ગણેશનું મોટું હાથી વડા જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરવા માટે શાણપણ, સમજ અને ભેદભાવપૂર્ણ બુદ્ધિનું પ્રતીક છે. વિશાળ મોં એ વિશ્વમાં જીવન માણવાની પ્રાકૃતિક માનવ ઇચ્છાને…

આવતીકાલથી શુભ હસ્ત નક્ષત્રમાં ગણપતિ ઉત્સવનો પ્રારંભ થનાર છે. કાલથી ૧૧ દિવસ ભકતો પોતાના ઘરોમાં જ દાદાનું સ્થાપન કરી દરરોજ સવાર-સાંજ આરતી, પૂજન અર્ચન કરશે. કાલે…