Home Tags Entertrainment’

Tag: entertrainment’

ફિલ્મ સ્ટાર અને પૂવઁ સાસંદ ગોવીંદાએ પરીવાર સાથે સોમનાથ મહાદેવ મંદિરમા...

જાણીતા ફિલ્મ સુપરસ્ટાર ગોવિંદાએ આજે તેના પરિવાર સાથે સોમનાથ મહાદેવના દર્શન કરી પુજા અર્ચના કરી. ફિલ્મ સ્ટાર અને પૂવઁ સાસંદ ગોવીંદાએ પરીવાર સાથે સોમનાથ...

‘ધ એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મનો ફર્સ્ટ લુક થયો રીલીઝ

લેખક સંજય બરુઆનું પુસ્તક 'ધ એક્સીડેંટલ પ્રાઇમ મિનિસ્ટર' પર આ જ નામથી બનવા જઈ રહેલ ફિલ્મનો નવો લુક, એક દિવસ પહેલાં જ સામે આવ્યો...

સોનમ કપુરના મૅરેજની તૈયારીઑ શરૂ, સોશિયલ મીડિયામાં ફોટોસ થયા વાઇરલ

સોનમ કપૂરે લગ્નની વાત હજી સુધી ભલે ન કરી હોય પરંતુ રોજ આવી રહેલી નવી નવી ખબરો આ વાતની પૃષ્ટિ કરે છે. તમને જણાવી...

ફિલ્મ ‘મનમર્ઝિયાં’ દ્વારા અભિષેક બચ્ચનની સિલ્વર સ્ક્રીન પર વાપસી…

અભિષેક બચ્ચન ફિલ્મ ‘મનમર્ઝિયાં’ દ્વારા સિલ્વર સ્ક્રીન પર વાપસી કરી રહ્યો છે. અભિષેક બે વર્ષ બાદ આ ફિલ્મ દ્વારા સિલ્વર સ્ક્રીન પર વાપસી કરવા જઇ...

પ્રિયા પ્રકાશ આ સુપરસ્ટાર સાથે કરશે ડેબ્યૂ બોલિવુડ ફિલ્મ…..

મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વેરિયરનો વિડિઓ વાયરલ થયો હતો. એકવાર વિડિઓ રીલિઝ થયો તે પછી, તે ઇન્ટરનેટ સેન્સેશન બની ગઈ હતી. એવું લાગે છે...

શ્રી દેવીના ઘરની બહાર ઉમટ્યા ફેન્સના ટોળાં, પાર્થિવ દેહ થોડા...

બોલિવૂડની લેજન્ડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઈ ગયું છે. શ્રીદેવી 54 વર્ષની હતી. તેમણે દુબઈમાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીદેવી એક લગ્ન સમારોહમાં સામેલ...

ગુજરાતી ફિલ્મ રેવાનું ટ્રેઇલર થયું રીલીઝ……..

મુસાફરી પ્રવાસની પ્રસ્તુતિ ગુજરાતી ફિલ્મ રેવાનું સત્તાવાર ટ્રેઇલર થયું રીલીઝ. રેવા ફિલ્મ ધ્રુવ ભટ્ટ સાહિત્ય એકેડમી એવોર્ડ વિજેતાની નોવેલ “તત્વમાસી” પર આધારિત છે. ગુજરાતી ફિલ્મ...

આ છે કપિલના નવા શોનું ટાઇટલ…..!

કોમેડિયન કપિલ શર્માના  આગામી ટીવી શોના ટાઇટલ અને શોના નવા ફોર્મેટ વિશે ઘણું બધું સામે આવ્યું  છે. ફેસબુક લાઇવ ચેટ દરમિયાન તેમણે કહ્યું હતું...

અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ ‘102 નોટ આઉટ’ નું પ્રી-ટીઝર લોન્ચ થયું…..!

મેગાસ્ટાર અમિતાભ બચ્ચન આજે તેમની આગામી ફિલ્મ '102 નોટ આઉટ' નું પ્રી-ટીઝર લોન્ચ થયું છે. અને તેમાં પીઢ અભિનેતા ઋષિ કપૂર સાથે સામેલ છે. વીડિયોમાં,...

બોલીવુડમાં કાસ્ટીંગ કાઉચ-અનિવાર્ય દૂષણ ?

"કાસ્ટીંગ કાઉચ” શબ્દ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અને પેઝ થ્રી કલ્ચરમાં ખૂબ પ્રચલિત છે. સામાન્ય વાંચક કે દર્શક આનો અર્થ સમજી શકતો નથી. સાદી ભાષામાં કહીયે...