Browsing: Business News

“મેક ઇન ઇન્ડિયા”ક્ધસેપ્ટને વધુ વિસ્તૃત કરી ઘર આંગણે વિદેશી કંપનીઓના ઉત્પાદન એકમો શરૂ કરાવવા સરકારની પ્રોત્સાહક યોજનાઓનો લાભ લેવા વૈશ્ર્વિક કંપનીઓ આતુર ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલિયન…

પેટ્રોલ-ડીઝલ, ગેસના ભાવમાં ઉછાળો તથા કોરોનાનું વધતું સંક્રમણ શેરબજારમાં કડાકા પાછળ જવાબદાર: સેન્સેક્સ ફરી ૫૦,૦૦૦ પોઈન્ટની અંદર શેરબજારમાં ગઇકાલે સેટલમેન્ટ દિવસમાં અનેક મંદીવાળા વધેરાઈ ગયા બાદ…

રૂ.૨૩૦૦ કરોડના ખર્ચે આઠ ટોય મેન્યુફેકચરીંગ કલ્સ્ટર વિકસાવવાને સરકારની મંજૂરી ૨૭મી ફેબ્રૂઆરીથી ૨ માર્ચ સુધી વિશ્વનો સૌથી મોટો વર્ચ્યુઅલ ટોય ફેર ભારતમાં યોજાશે રમકડાની સ્થાનિક માંગ…

વિદેશી માંધાતાઓની. તાકાત અને  નાણાનાં જોર સામે થાકી ગયેલી સ્થાનિક કંપનીઓની તકલીફો દુર કરવા માટે અને તેમના કારોબારને નવી દિશા આપવા માટે કેન્દ્રસરકારે હાલના માળખામાં થોડો…

અદાણી પોર્ટ એન્ડ સેઝ દ્વારા વિકસિત થનારૂ ડીઘી બંદર બનશે ભારતનું મહા પ્રવેશ દ્વાર સમય બલવાન.. ભારતમાં ઔદ્યોગિક જગતમાં સૌથી વધુ પાવરફુલ જૂથ તરીકે ઉભરી આવેલા…

વિશ્ર્વની કુલ વસ્તીના આશરે ૧૭ ટકા જેટલા મોટા માર્કેટમાં વેપાર વધારવાની તક, ડ્યુલ અર્નીંગ જનરેશનની Earn and enjoy વાળી માનસિકતા અને ડિજીટલ યુગ સાથે સૌથી વધારે…

ભારે વોલેટાલીટીના પગલે રોકાણકારોના શ્વાસ અધ્ધર: છેલ્લા ચાર ટ્રેડીંગ સેશનમાં સેન્સેકસ ૨૫૦૦ પોઈન્ટ જેટલો ગગડ્યો સેન્સેકસમાં સતત વોલેટાલીટીના કારણે રોકાણકારોમાં ભારે ગભરાટનું વાતાવરણ ફેલાયું છે. આજે…

૪૭,૫૦૦ની સપાટી તોડી નીચે સરક્યો: નિફટી ૨૬૨ પોઈન્ટના કડાકા સાથે ૧૪૦૦૦ની અંદર ૫૦,૦૦૦ની પોઈન્ટની વિક્રમી સપાટીને અડક્યા બાદ સેન્સેકસમાં સતત કડાકા બોલી રહ્યાં છે. ગણતરીના દિવસો…

નિફટીમાં પણ ૧૫૨ પોઇન્ટનો ઘટાડો: ટોચના શેર તૂટ્યા: બેન્કિંગ, ફાયનાન્સ, ટેલિકોમ, ઓટો મોબાઈલ, ફાર્મા અને સિમેન્ટ ક્ધટ્રકશન સહિતના સેકટરમાં ભારે વેચવાલીનું દબાણ ભારે વોલેટિલિટી વચ્ચે ભારતીય…

૨૦૨૧માં ભારતીય કાર બજાર ૩૦% ની વૃદ્ધિ કરશે: મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિન્દ્રા ટાટા મોટર્સ, રેનોલ્ટ સહિતની કાર કંપનીઓ દ્વારા નવી પ્રોડક્ટ લોન્ચ થશે વર્ષ ૨૦૨૧માં લોકોને…