Browsing: Bribe

પ્રજાના રક્ષકની જો વાત કરવામાં આવે તો આપણા મનમાં સૌથી પહેલા પોલીસ જ આવે પણ પોલીસ પ્રજાની રક્ષક છે કે ભક્ષક તેવો સવાલ ઉઠે એવા અહેવાલ…

રાજકોટમાં રૂ.7 લાખની લાચ માગનાર તત્કાલીન જિલ્લા પુ2વઠા અધિકા2ી અને રૂપિયા બે લાખની લાંચ સ્વીકારનાર તેમના દલાલને ખાસ અદાલતે  પાચ-પાંચ વર્ષની સખ્ત કેદની સજા અને બન્નેને…

માંડવી નગરપાલીકા દ્વારા  બનાવવામાં આવલેા સીસી રોડના કોન્ટ્રાકટરના બીલના રૂ. 90 લાખના ચેક આપવાના બદલામાં  પાલીકાના કલાર્ક અને  પટ્ટાવાળા રૂ.2.25 લાખની લાંચ  સ્વીકારતા  એસીબી સ્ટાફે ઝડપી…

સુરત સમાચાર સુરત મહાનગરપાલિકામાં ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થતો હોય છે જેના પુરાવા રૂપે સમયાંતરે પાલિકાના કર્મચારીઓ એન્ટીકરપ્શન બ્યુરોના હાથે ઝડપાતા  રહે છે. ઘણી વખત અલગ…

સસ્તા અનાજની દુકાન ની તપાસણીના નીલ રિપોર્ટ માટે લાંચ માંગી હતી જામનગર જિલ્લાના લાલપુર ની સરકારી કચેરીના મામલતદાર વર્ગ- 2 સસ્તા અનાજના એક વેપારી ને બેમાસિક…

મોરબીમાં વર્ષ ૨૦૧૨માં ઈન્ક્મટેક્સ ઓફિસમાં કર સહાયક તરીકેના કર્મચારી રૂ.૧૫૦૦ની લાંચના કેસમાં રંગે હાથ ઝડપાયો હતો જે બાબતનો કેસ મોરબીની કોર્ટમાં ચાલી રહ્યો હતો જેનો ચુકાદો…

બ્રીજનું કામ પૂર્ણ થયા બાદ ફાઇનલ બિલ મંજૂર કરવા માટે કોન્ટ્રાક્ટર પાસેથી લાંચ માગતા એ.સી.બીના ઝપટે ચડી ગયા વલસાડમાં જિલ્લા પંચાયતના માર્ગ-મકાન વિભાગનો કર્મચારી અને ફોલ્ડર…

જમીન એન.એ.કરવાની ઓનલાઈન કામગીરી માટે રૂ.1 લાખની માગ કરી ‘તી તલોદ તાલુકાના આંત્રોલી દોલજીવાસના   તલાટી 50 હજારની લાંચ સ્વીકારતા એ.સી.બી એ રંગેહાથ ઝડપાય જતા  લાંચિયા અધિકારીઓ…

એ સી.બી ની ટ્રેપને લઈ ઈડરની અન્ય કચેરીઓના લાંચિયા અધિકારીઓમાં ફફડાટ સાબરકાંઠા જીલ્લાના ઈડર તાલુકામાં આવેલી જવાનપુરા ગ્રામ પંચાયતમાં  મોટા ભાગનો ઈડરની શહેરી સોસાયટી વિસ્તાર આવેલો…

આઇઓસીએલના કોન્ટ્રાકટર પાસેથી રૂા.1.50 લાખની લાંચ સ્વીકારતા બંનેની ધરપકડ અબતક,રાજકોટ વાડીનાર આઇઓસીએલના કોન્ટ્રાકટર પાસેથી રૂા.1.50 લાખની લાંચ સ્વાકારતા મહિલા સરપંચ અને તેના પતિની રાજકોટના…