Browsing: bhupendrasinh chudasama

શિક્ષણ મંત્રીભૂપેન્દ્રસિંહ ચુડાસમાનયુવા શક્તિ દિનથની ઉજવણીમાં સહભાગી થયાં બાદ બોરતળાવની મુલાકાત લીધી હતી.ઉલ્લેખનીય છે કે,  સૌની યોજનાથી ભાવનગરના પ્રખ્યાત બોર તળાવને ભરવામાં આવનાર છે. મંત્રીએ જણાવ્યું…

ઓફલાઇનની સાથોસાથ ઓનલાઇન કલાસ પણ ચાલુ જ રહેશે: ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કર્યા બાદ હવે 6થી 8ના વર્ગો ચાલુ કરવાની તૈયારી રાજ્યમાં કોરોનાના કેસો ધીરે-ધીરે ઘટી…

દેશમાં પ્રથમવાર યોજાતી ‘કોરોના કેર ટેકર’ ઓનલાઇન તાલીમ શિબિરનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરતા શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા : શિક્ષણવિદોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો આગામી 30 જુલાઈથી ત્રણ મહિના માટે…

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ એ વિધાર્થીઓને શિક્ષણ આપવા ઉપરાંત વિકટ પરિસ્થિતિઓમાં સમાજના દરેક વર્ગને મદદરૂપ થવા હંમેશા માનવીય અભિગમ સાથે તત્પર રહેતું મજબુત અને જાગૃત…

અબતક કેશોદ -જય વિરાણી : જુનાગઢ જિલ્લાના કેશોદ ખાતે શહેર ભાજપની શક્તિ કેન્દ્ર બેઠક યોજાઇ હતી. કેશોદ શહેરના વોર્ડ નંબર 7ના ભાજપ કાર્યકરોની શક્તિ કેન્દ્ર મિટિંગ…

સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે હીરક મહોત્સવની ઉજવણી: શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને સાંસદ પૂનમબેન માડમના હસ્તે નવનિર્મિત છાત્રાલયોનું ઉદ્ઘાટન દરેક નાગરિકે સશસ્ત્ર દળોમાં સેવા આપવી જોઈએ:…

રાજ્યમાં કોરોનાના કેસમાં હાલ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે શાળા-કોલેજો ફરી શરૂ કરવા મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ મોટુ નિવેદન આપ્યું છે. હવે શાળા-કોલેજો અંગે…

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા, કચ્છ યુનિવર્સિટીના દસમા દીક્ષાંત સમારોહમાં પદવીધારક યુવાઓને હાંકલ કરી હતી. દેશ-સમાજ અને ભાવિ પેઢીના ઉત્કર્ષ માટે યુવાઓ હંમેશા…

તાજેતરમાં શિક્ષણમંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા  ગત વર્ષની 25% ફીમાં રાહત આપવાની જોગવાઈ નવો નિર્ણય ન આવે ત્યાં સુધી જોગવાઇ ચાલુ રાખવાની ટકોરનો ગુજરાતના તમામ સ્વનિર્ભર શાળા…

નવા શૈક્ષણિક વર્ષમાં ફીનો મુદો ફરી ચર્ચાસ્પદ બન્યો છે. વાલીઓએ પણ આ વર્ષે ફી માફીની માગ કરી છે. શિક્ષણ મંત્રીએ સ્કૂલોની ફીને લઈ સ્પષ્ટતા કરી હતી…