Abtak Media Google News

સુદ્દગુણોના આચરણથી ‘રામ’, અને અવગણવાથી જન્મે છે ‘રાવણ’

આદમી ને માનવ બનવા માટે આ નવ ગુણો જીવનમાં ઉતારવા જરૂરી રાજકોટ અબ તક   સકલ સૃષ્ટિના સર્જનહારે  સર્વ જીવોમાંઆદમી એટલે કે મનુષ્યને સૌથી શ્રેષ્ઠ અવતાર આપ્યો છે મનુષ્ય એક એવું કુદરતનું સર્જન છે કે જેમાં કુદરતે મનુષ્યને જીવનમાં સારા અને ખરાબ તત્વોને પારખવાની શક્તિ આપી છે જ્ઞાન અભ્યાસ અને મનની ભાવના ની અભિવ્યક્તિ મનુષ્યની જેમ કોઈ પ્રાણી કરી શકતું નથી આથી જ મનુષ્યને કુદરતનું શ્રેષ્ઠ સર્જન માનવામાં આવે છે માણસ  પોતાના જીવન દરમિયાન બુદ્ધિપ્રતિભા અને સંસ્કારોના સંચયથી ભગવાન રામ જેવા પુરુષોત્તમ ગુણો નો આવિષ્કાર કરી શકે છે સાથે સાથે બુદ્ધિનો દુરૂપયોગ કરીને દુરાચાર ના માર્ગે જઇને રાવણ પણ બની જાય છે આદમ જાત માનવી ને મહામાનવ બનવાની કુદરતે સંપૂર્ણ તક આપી છે.

આદમી માંથી ઉત્તમ પુરુષોત્તમ બનવા માટેના દરેક માટે દિવ્ય ગુણો ધારણ કરવાની આવશ્યકતા હોય છે જેમાં દરેક વ્યક્તિ માટે અભય બનવું અનિવાર્ય છે ભયનું સંપૂર્ણપણે ન હોવું ભય વગરનું જીવન સૌ માટે અને એવું વ્યક્તિત્વ વિકસાવવું જોઈએ કે આપણાથી અન્ય કોઈને પણ જરા પણ ડર ન લાગવો જોઇએ અભય ત્વ૯ પોતાના અને બીજા માટે અંત:કરણની પૂર્વ નિર્મળતા નો ગુણ વિકસાવે છે નિર્ભય વાતાવરણ આત્મા અને શરીરની શુદ્ધિ કરે છે પરંતુ સમાજમાં શાંતિ અને સર્વત્ર સુખ સમૃદ્ધિ અને સંતોષની લાગણી નો માહોલ ઊભો કરે છે અભય તત્વ એટલે કે નિર્ભય વાતાવરણ ખરા અર્થમાં સંસારમાં સ્વર્ગની અનુભૂતિ કરાવે છે દરેક વ્યક્તિમાં અભયતત્વ અનિવાર્ય હોય છે ૨ તત્વજ્ઞાન માટે ધ્યાન સંસારના કલ્યાણ માટે અને  મોક્ષ તરફ લઈ જવા માટે અને આદમી ને માનવ બનવા માટે તત્વજ્ઞાન માટે ધ્યાન ધરવું અનિવાર્ય છે યોગમાં નિરંતર જપ ગઢ સ્થિતિ નું નિર્માણ વિશ્વમાં વસતા તમામ માગણીઓ માટે માનસિક એકાગ્રતા અને શાંતિનું નિર્માણ કરે છે જેનાથી સુખ-સમૃદ્ધિ માન-સન્માન સફળતા અને નિરાશાજનક પરિસ્થિતિ પર વિજય પ્રાપ્ત થાય છે  આ દાન માત્ર દ્રવ્ય અને સમૃદ્ધિ પૂરતું મર્યાદિત નથી મહામાનવ માટે દાન ની વ્યાખ્યામાં અજ્ઞાન અને વિચાર શક્તિ દ્વારા અન્યનું કલ્યાણ કરવું એ પણ એક આવશ્યક ગુણ ગણવામાં આવે છે ૪ ઇન્દ્રિયો પર સંયમ પુરુષ માંથી મહાપુરુષ બનવા માટે ઇન્દ્રિયો પર કાબૂ મેળવવો આવશ્યક છે આ ગુણ વિકસાવવા માટે યોગ્ય શિક્ષણ તપ અને સાધના જરૂરી બને છે ભગવાન દેવતા અને ગુરૂજનોની પૂજા સત્કાર અગ્નિહોત્રી વગેરે ઉત્તમ કર્મોના આ ત્રણ ત્યાગ સેવા સમર્પણ અને પરોપકારની વૃત્તિથી આ ગુણ પ્રાપ્ત થાય છે પાંચ માનવી માટે આદમી માંથી મહામાનવ બનવા માટે સ્વાસ્થ્ય વેદ શાસ્ત્રો નું પઠન અને તેનું અધિગ્રહણ પણ જરૂરી છે આ ગુણ સ્વાધ્યાય દ્વારા પ્રાપ્ત થાય છે૬ પપ્પુ ભગવાનના નામ અને ગુણોનું કીર્તન ધર્મ પાલન માટે કષ્ટ સહન કરવાથી કલ્યાણ થાય છે અને શરીર અને ઇન્દ્રિયોના અંત:કરણની સફળતા પ્રાપ્ત થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.