Abtak Media Google News

સૌરાષ્ટ્ર સ્પોર્ટ અને સોશિયલ કલબ દ્વારા રાજકોટના એથ્લેટીક ગ્રાઉન્ડ ખાતે રમતવીરોને પ્રોત્સાહન આપવાના હેતુથી ટી શર્ટ વિતરણ કરવામાં આવ્યું હતુ આ પ્રસંગે કલબના સભ્ય તથા ભાજપના પ્રવકતા રાજુ ધ્રુવ એ જણાવ્યું હતુ કે રાજકોટવાસીઓ બીજા બધા સાથે રમત ગમત તથા સ્વાસ્થ્ય તરફ વધુ પ્રેરાય તે હેતુથી આ કલબના સભ્યો દ્વારા આ પ્રકારની એકટીવીટી ચાલુ કરવામાં આવી છે.

Vlcsnap 2018 07 14 09H31M13S199આ સાથે જરૂરીયાત મંદ બાળકોને પણ કલબ દ્વારા ટી શર્ટ, શુઝ તથા અન્ય વસ્તુઓ નિ:શુલ્ક આપવામાં આવશે.

Vlcsnap 2018 07 14 09H32M30S204

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.