Abtak Media Google News

ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં ડે. કલેક્ટર સ્વ.  પંકજસિંહજી જાડેજા મેમોરીઅલ ગ્રુપ દ્વારા વિનામૂલ્યે સ્વાઈન ફલૂ પ્રતિરોધક ઉકાળોનું સતત બે દિવસ વિનામૂલ્યે વિતરણ. પાનેલી ગામ તેમજ આસપાસ ની ગ્રામીણ જનતાએ મોટી સંખ્યામાં  લાભ લીધો. સમગ્ર આયોજન અતુલભાઈ ચગ અને સરસ્વતી ધામ શાળા દ્વારા અને  તેમના આર્થિક સહયોગથી  થયેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.