Abtak Media Google News
સુરેન્દ્રનગર નીઆર પી પી ગર્લ્સ હાઇસ્કૂલ મા શાળાપ્રવેશ ઉત્સવ મા આર પી પી ગર્લ્સ હાઇસ્કૂલ મા આઇ. કે. જાડેજા ઉપસ્થીતીમા શાળા પ્રવેશ ઉત્સવ ની સુરેન્દ્રનગર મા ઉજવણી.
Img 20180622 Wa0050
આજે વહેલી સવારે સુરેન્દ્રનગર આર પી પી ગર્લ્સ હાઇસ્કૂલ મા શાળા મોટી સંખ્યા મા વિધાર્થિનીઓ એ એડમીશન લઈ ને આગળ અભિયાસ માટે કદમ વધાવિયું છે ત્યારે સુરે્દ્રનગર ની આર પી પી ગર્લ્સ હાઇસ્કૂલ મા શાળા પ્રવેશ ઉત્સવ ની ઉજવણી આઇ કે જાડેજા ની ઉપસ્થીતીમા ઉજવણી કરાઇ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.