Abtak Media Google News

વિધાર્થી અને ક્લાર્ક નો વિડીયો વાયરલ થતાં મામલો વધુ ચર્ચા માં

સુરેન્દ્રનગર શહેરની મેડીકલ કોલેજમાં રૂપીયા લઈ પાસ કરવાનું કૌભાંડ વિધાર્થી અને ક્લાર્ક નો વિડીયો વાયરલ મામલો. વિધાથીઓ વર્ષ આખું ભણતર ભણતા નથી અને છેલ્લે આવા ચક્કરમાં પડે તેવો કિસ્સો સામે આવ્યો છે. કોલેજનો વિદ્યાર્થી અને ક્લાર્કનો વાતચીતનો વિડિયો વાઈરલ થયો હતો.

જે વિધાર્થી પાસે પાસ કરવા ક્લાર્કે રૂપીયા ની માગણી કરી હતી તે રાહુલ પરમારે ACB મા હાજર થઈ આરોપી કર્લાક સામે ફરીયાદ નોધાવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.