Abtak Media Google News

ગુજરાત સ્ટેટ ફુટબોલ એશો.દ્રારા ૩૭ ઇન્ટર ડીસ્ટ્રીક ટુનામેન્ટ તા.૭ જાન્યુ ના રોજ અમદાવાદ ખાતે કાહાની સ્પોર્ટ્સ એકેડેમી સ્ટેડીયમ બોકડદેવ ખાતે  ગુજરાત સ્ટેટ ફુટબોલ એશો.ના પ્રમુખ ધનરાજભાઇ નથવાણી (રીલાયંસ ગૃપ) ના અધ્યક્ષ સ્થાને યોજાઇ જેમા ૨૭ જીલ્લાની ટીમોએ ભાગ લીધેલ હતો.

જેમા પહેલા રાઉન્ડની રોમાચક મેચમા સુરેન્દ્રનગર જીલ્લાની ટીમે ઉત્કૃષ્ઠ દેખાવ કરી દેવભુમિ દ્રારકાની ટીમને ૭-૨ થી કારમો પરાજય આપી વિજેતા બનતા ટીમના કેપ્ટન ભાગ્ય જાદવ અને ટીમને ગુજરાત રાજય ફુટબોલ એશોના સદસ્ય મહિપાલસિહ રાણા સહીત લોકોએ ટીમને અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરેલ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.