Abtak Media Google News

નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા કોંગી ધારાસભ્ય સોલંકીને સંસદના વિધાનસભા ગૃહમાં કોન્ટ્રાકટર કહેતા મામલો બિચકયો

સાંસદના સત્રમાં ભારે હોબાળો ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા કોંગ્રેસના ધારાસભ્યો નવસાદ ભાઈ સોલંકી ને કોન્ટ્રાક્ટર કહેવામાં આવતા સંસદમાં મામલો બિચક્યો ભારે હોબાળો મચતાં કોંગ્રેસના વિપક્ષ નેતા ધાનાણી પણ પહોંચ્યા

ગુજરાત વિધાનસભા નો પ્રારંભ થયો છે ત્યારે અનેક વિરોધ પક્ષના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાડા તાલુકાના કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી દ્વારા અનેક પ્રશ્નોને લઇ અને રજુઆત કરવામાં આવતા ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય નવસાદ સોલંકી ને કોન્ટ્રાક્ટર કહેતા ગુજરાત વિધાનસભામાં ભારે મામલો બિચક્યો હતો ત્યારે નીતિનભાઈ પટેલે કહ્યું કે નવસાદ ભાઈ કોન્ટ્રાક્ટર છે આવા આક્ષેપો સાથે સંસદ ના વિધાનસભા ગૃહમાં ભારે હોબાળો સર્જાયો હતો ત્યારે પાટડી દસાડા તાલુકાના ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી નાયબ મુખ્ય મંત્રી નિતિનભાઈ પટેલે જણાવ્યું કે પહેલા મને સાબિત કરો કે હું કોન્ટ્રાક્ટર છું કે નહીં ત્યારબાદ ગરમાળા મામલાના પ્રશ્ને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના ધારાસભ્યોએ વિધાનસભા ગૃહમાં પહોંચ્યા હતા વિધાનસભા ગૃહ સભાગૃહમાં ભારે હોબાળો મચતાં બાદમાં સમજાવટ બાદ નવસાદ ભાઈ સોલંકી ગુરુ માંથી બહાર નીકળ્યા હતા ત્યારબાદ નવસાદ ભાઈ સોલંકી અધ્યક્ષ ને મળવા માટે પણ આ ધારાસભ્ય ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે ધારાસભ્ય સોલંકી ગેલેરીમાં કોડલેસ માઈક પણ વેલમાં ફેંક્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે હાલમાં વિધાનસભા ગૃહમાં આ પ્રશ્નને લઈને ભારે હોબાળો મચ્યો છે ત્યારે પોતે કોન્ટ્રાક્ટર નથી તેવું સાબિત કરવા માટે નિતિનભાઈ પટેલને ચેલેન્જ સાથે જણાવવામાં આવ્યું છે અને સાબિત કરવાનું પણ કહેવામાં આવ્યું છે જ્યારે સુરેન્દ્રનગર પ્રોફેસર સોસાયટી માં સોલંકી ક્ધફ કસન નામનું બોર્ડ લાગેલું છે જ્યાં ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી ની ઓફિસ પણ આવેલી છે પરંતુ આ રોડ રસ્તાની કામગીરી એમના ભાઈઓ દ્વારા ચલાવવામાં આવતી હશે જેના કારણે કોઈ વાત નીતિન પટેલના કાન ઉપર આવી હોય જેના કારણે તેમને તેમના ઉપર આક્ષેપો કર્યા હોય તેવું પણ હાલમાં લોકોમાં ચર્ચાઇ રહ્યું છે પરંતુ જે મામલો હોય તે હાલ તો વિધાનસભા ગૃહમાં ભારે હોબાળા સાથે ધારાસભ્ય નવસાદ ભાઈ સોલંકી પોતાને કોન્ટ્રાક્ટર સાબિત કરી આપે એ મામલે લડી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.