Abtak Media Google News

હાલ મા રમઝાન માસ પૂર્ણ થવા માં થોડા દિવસો બાકી છે ત્યારે સુરે્દ્રનગર મા સૈયદ યુસુફ મિયાં બાપુ ને ત્યાં રમઝાન માસ નું સવથી મોટું રોઝુ ગણાતા ૨૭ મા રોઝા ના દિવસે રોઝા ઇફ્તાર પાર્ટી નું આયોજન કરવામા આવ્યું હતું આ રોઝા ઈફ્તાર પાર્ટી એ સુરેન્દ્રનગર જિલ્લામા કોમી એકતા નું એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ત્યારે સુરે્દ્રનગરમા સૈયદ યુસુફ મિયાં બાપુ ને ત્યાં રોઝા ઇફ્તાર પાર્ટી નું આયોજન કરાયઉ હતું જેમાં હનીફ બાપુ , ફારુક બાપુ , મોહન ભાઈ પટેલ , સુલેમાન ભાઈ કુરેશી , અને ખાસ મહેમાન તરીકે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટરશ્રી જોડાયા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.