Abtak Media Google News

સુરેન્દ્રનગર ની જિલ્લા પંચાયત મા કલ્પનાબેન પ્રમુખ તરીકે અને કાન્તિ ભાઈ ટમાળિયા ઉપપ્રમુખ તરીકે નિયુક્ત થયા છે. ભાજપ ના એક પણ જિલ્લા પંચાયત ના સભ્યો હાજર પણ ન રહયા.Screenshot 2018 06 21 08 00 04 666 Com.miui .Videoplayer

સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસપ્રમુખ પ્રમુખ મનુભાઈ પટેલ,હાલ રહી ચુકેલ જિલ્લા પંચયતના પ્રમુખ ચેતનભાઈ, સુરેન્દ્રનગર  ઉ.ઉ.ઘ,, અધિક કલેકટર ચંદ્રકાંત પંડ્યા, અને કોંગ્રસ ના તમામ ચૂંટાયેલ પંચાયત ના સભ્યો એ ૨૩ ની સભ્ય સંખ્યા સાથે પ્રમુખ ઉપ્રમુખ ની નિયુક્તિ કરવામાં આવી…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.