Abtak Media Google News

હજુ ૬ માસ પહેલા બનાવેલ કોઝવે વરસાદના પગલે તણાયો : તંત્રના કરોડો રૂપિયા પાણીમાં તણાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લામાં ઘણું નુકસાન થયું છે. જિલ્લાના શેરીઓને હાઇવેના રોડ તણાયા છે. ત્યારે જિલ્લાની નગરપાલિકાની પરિમોન્સૂન કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે જિલ્લામાં કરોડોના ખર્ચે બનવેલ અનેક રોડ રસ્તાઓ તણાઈ ગયા છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત પાસે આવેલ વરસાદના પગલે પાણીમાં તણાયો છે. ત્યારે જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે આ ક્રોજવે તણાયો છે. ત્યારે છેલ્લા ૬ માસ પહેલા બનાવેલ આ ક્રોજવે પાણીમાં તણાઈ ગયો છે. ત્યારે જિલ્લાની નગરપાલિકાએ આ ક્રોજવે કરોડોના ખર્ચે બનવવામાં આવીયો હતો. વરસાદના પગલે આ ક્રોજવે પાણીમાં તણાતાં પાલિકાના કરોડો રૂપિયા પાણીમાં ફરી વળ્યાં છે. ત્યારે જિલ્લા પંચાયતથી રતનપર અને સર્કિટ હાઉસ પાસે જતા રોડ બન્ધ થતા લોકોને ૨ કિમિ ફરીને રતનપર સર્કિટ હાઉસે જવું પડી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.