Abtak Media Google News

બે શખ્સોએ પ૯ બોટલ વિદેશી દારૂ તમંચા સાથે પકડી પાડતી એ ડીવીઝન

સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે દિનેશભાઇ ધનસુખભાઇ ઝરવરીયા, કિશનભાઇ ઉર્ફે કિતો બચુભાઇ કોડીયા, સુરેન્દ્રનગર બહુચર હોટલ પાસે એક ફીયાટ પુન્ટો કાર માં પરપ્રાતિય ઇગ્લીશદારુ બોટલ નં. ૫૯ તથા મોબાઇલ તથા કાર કુલ કિં રૂ. ૫,૨૫,૬૦૦/- તથા એક દેશી હાથ બનાવટનો તમંચો નંગ ૧ કિ. રૂ .૫૦૦૦/- સાથે મળી આવતા ધોરણસરની કાર્યવાહી કરે લ છે. તેમજ દિનેશભાઇ ધનસુખભાઇ ઝરવરીયા ચુ.કોળી મજકુર ઇસમ સુરેન્દ્રનગર જીલ્લામાં પ્રોહીબીશનના તથા અન્ય ગુન્હામાં પકડાયેલ છે. જે રીઢો ગુનેગાર છે અને જેને બી ડીવી. પો.સ્ટે. ના ગુન્હામાં નાસતો ફરતો હોય જેના વિરૂઘ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.