Abtak Media Google News

ગુજરાત ના બે કૉંગી ધારાસભ્ય એ નીતિન ભાઈ પટેલ સાથે મુલાકાત કરી.ગુજરાતમાં ફરિવખત રાજકીય ગરમાવો.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા અને ઇન્દ્રજીતસિંહ ઠાકોરે મહુધાએ નીતિનભાઈ પટેલ સાથે મુલાકત કરી.ફરી નવા જૂની ના એંધાણની જિલ્લામાં ચર્ચા એ જોર પકડ્યું.જિલ્લામાં આ પહેલા ધ્રાંગધ્રાના  ધારાસભ્ય પરસોતમ સાબરીયા ભાજપમાં જોડાઈ બીજી વખત ચૂંટણી જીતી ફરી ધારાસભ્ય બની ચુક્યા છે.

જિલ્લાના રાજકારણમાં ગરમાવો.બીજા બે કોંગ્રેસી ધારાસભ્યો એ કરી નિતીન પટેલ સાથે મુલાકાત ઇન્દ્રજીતસિંહ ઠાકોરે મહુધા તેમજ ઋત્વિક મકવાણા ચોટીલા આ બે ધારાસભ્યોએ કરી નીતિન પટેલ સાથે મુલાકાત.બન્ને ધારાસભ્ય નીતિન ભાઈ પટેલને મળવા પહોંચ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.