Abtak Media Google News

સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ ઉપર સુરેન્દ્રનગર SBI સાખા નું એટીએમ મૂકવામા આવ્યું છે પરંતુ આ એ.ટી.એમ નવું બસ સ્ટેન્ડ પત્રા વાળું બન્યું ત્યારેથી બંધ હાલતમા છે.

Img 20180810 083108મુસાફરોને આ બસ સ્ટેન્ડનું એ.ટી.એમ મશીન બંધ હોવાથી આર્થિક મુશ્કેલીઓ તથા રોકડ મેળવવું બસ સ્ટેન્ડમા મુશ્કેલ બન્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.