Abtak Media Google News

સુરેન્દ્રનગર પતરાવાળી ચોકથી એન.ટી.એમ સ્કૂલ તરફ જતા રસ્તા પર ની…અહીં જે ગોળ ચક્કર આપ જોઈ રહ્યા છો તે છે તાજેતરમાં જ પાલિકા દ્વારા નાખેલ ભૂગર્ભ ગટરનું ઢાંકણું છે …જે છેલ્લા ઘણા દિવસોથી રસ્તા પર અડચણરૂપ છે ત્યારે આ ઢાંકણાને કોઈ અજાણ્યા શખ્સોએ રોડ વચ્ચે ઉભું તો કરી નાખ્યું જ પરંતુ….ઢાંકણા પર લીંબુ-મરચા બાંધ્યા અને નજર ન લાગે તે માટે કાળું કપડું પણ રાખ્યું…આ અજાણ્યા શખ્સે કદાચ આ વિધિ પોતાના અંગત સ્વાર્થ માટે કરી હશે અથવા તો આડેધડ ખોદકામથી કંટાળી કદાચ આવી વિધિ બાદ પાલિકા અને જીયુડીસીની આંખો ખુલ્લે અને ખોદકામથી ત્રસ્ત પ્રજાને સુવિધા આપે તેવા હેતુથી કરી હોઈ શકે …કોઈની લાગણી દુભાવવાનો કોઈ જ હેતુ નથી વાત માત્ર એટલી જ છે કે હજી પણ તંત્ર જાગે છે કે કેમ ?

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.