Abtak Media Google News

દુધરેજના વહાણવટી નગરમાં ગેસ નો ભરેલો બાટલો ફાટતાં ૨૫ ઝુપડા ખાખ બન્યા થયા હતા. બાટલો ફાટતાં ૧૦ થી વધુ ગરીબ પરિવારો ની ઘર વખરી અને જીવન જરૂરિયાત નો સમાન બળીને રાખ થઈ ગયો.

Img 20190304 Wa0070

આ ઘટનામાં ૧૦ પરિવાર ઘર વિહોણા બન્યા હતા. ઘટનાની જાણ નગરપાલિકા થતાં ફાયર બ્રિગેડ ની ટીમે ઘટના સ્થળે પહોંચી હતી આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

Img 20190304 Wa0074

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.