Abtak Media Google News

૧૦૦ ટકા ઓેર્ગેનીક ખાદ્યસામગ્રીઓ સહિત અનેક ચીજવસ્તુઓ દર રવિવારે સિસ્ટર નિવેદીતા ખાતેથી મેળવી શકાશે…

 

સુરક્ષા સેતુ સોસાયટી તથા નવરંગ નેચર કલબના સંયુકત ઉપક્રમે દર રવિવારે સિસ્ટમ નિવેદીતા, નિરંતર શિક્ષણ કેન્દ્ર (ખેલાઘર) ૩ બાલમુકુન્દ પ્લોટસ, નિર્મળા કોન્વેન્ટ રોડ ખાતે અઢળક ચીજ વસ્તુઓનું રાહત દરે વિતરણ થાય છે.

કલમી ફળાવ રોપા ફાયકસના રોપા, બીજોરાનું સરબત, બારાહી ખારેક, ખાખરાના બી, લીલી ચા, દેશી ગાયના દુધનુો માવો, તુલસીના રોપા, વિઘાર્થીઓ માટેના ચોપડા જીવંતિકા (ડોડી) રૂ ૨૦ દેશી ગાયનું કિલોના ‚રૂ ૮૦૦, વાંકાનેરની પ્રખ્યાત મીટ્ટીકુલ ના વિવિધ માટીના વાસણો કલમી કેશર આંબા ૧ રોપાના ‚રૂ ૫૦ હાથવણેલા સ્પે. ઘઉંના ખાખરા, પાપડ, રોસ્ટેડ મલ્ટી ગે્રઇન (તેલ વગર) ડાયેટ ચેવડો, મસાલા દેશી મોટા મગ, રોસ્ટેડ ઘઉંનો ચેવડો, ચીઝ સોયા સ્ટીક, કેળા સ્ટીક લોખંડના વાસણો, વિવિધ જાતના ફળો લીલા નાળીયેર કિંમત ‚રૂ ૧૫, વિવિધ જાતના શાકભાજી, ચકલી ઘર ‚રૂ ૧૦, વિવિધ જાતના ફુલછોડ, પ્લાસ્ટીકના પોર્ટેબલ ચબુતરા ‚રૂ ૧૦, ફુલ સ્કેપ ચોપડા ૧૬૦ પેઇઝ સારા કાગળના ‚રૂ ૧૫, દેશી મુખવાસ આર્ગેનીક મગ ૧ કિલોના ‚રૂ ૮૦, લીલા નાળીયેરનો હલવો ૫૦૦ ગ્રામના ‚રૂ ૧૩૦, વિવિધ જાતના શાકભાજીના બીયારણ પેકેટ ‚રૂ પ, રંઘોડાની પ્રખ્યાત ફૂલવડી ૧ કિલોના ‚રૂ ૨૦૦, લીંબુ, દાડમ મીઠા લીંબડા રાતરાણી જાસુદ સેતુ તેમજ પારીજાતના રોપા કિંમત ‚ા ૧૦, કમલી જામફળી કિંમત ‚ા ૫૦, સીડલેશ લીંબુ કિંમત ‚રૂ ૧૦૦, સુગંધી વારો કિંમત ‚રૂ ૧૦, સરગવાના પાંદડાનો પાવડર ૧ પેકેટ ‚રૂ ૨૦, લીલી ચા કિંમત ‚રૂ ૧૦, રાહત દર લીંબડા સાબુ કલમી કાલીપત્તી ચીકુના ૧ રોપાના ‚રૂ ૩૦, લોટણ નાળીયેરી ૧ રોપાના ‚રૂ ૩૦, દેશી ગાયના દુધનો ભાવો ૧ કિલો ‚રૂ ૨૬૦ તુલસીના રોપા ‚રૂ ૧૦

બારાહી ટીશ્યુકલ્ચર ૧ કિલોના ‚રૂ ૮૦, કાશ્મીરી ગુલાબ અને ઇંગ્લીશ ગુલાબ ૧પ જાતના રંગવાળા ફુલોના ગુલાબના રોપા તથા મોગરો, મયુરપંખ રાતરાણી કીસમસ ટ્રી એકઝોરા, ક્રોટોન સહીત વિવિધ જાતના રોપાઓ, એલોવેરા જેલ, એલોવેરા જયુસ સપ્તચૂર્ણ લીંબડી સાબુ તેમજ  કોપરેલ સાબુ, મધ ૧ કિલો ‚રૂ ૨૪૦, હાથલા થોરના ફળમાંથી બનાવેલ શરબતની બોટલો ‚રૂ ૧૦૦ તેમજ આમળા પાવડર, પંચામૃત, ઠંડાઇ પાવડર, ફુદીના પાવડર, લેમન હરબલ ટી પાવડર, લીંબુ પાડવર, ગુલાબ પાવડર, કાચી કેરીનો પાવડર, લીંૅબુ જીંજર પાવડર સહીતના ઓગેનીક પાવડરોના પેકેટ ‚રૂ ૧૦, પાલક સુપ, કારેલા સુપ, મકાઇ સુપ, ટમેટા સુપ સહીતના પાડવરોના પેકેટ ‚રૂ ૩૦ લેખે મળશે.

આ ઉપરાંત આપણા પ્રાચીન સાંસ્કૃતિક વારસાની કલાકૃત્તિનું પ્રદર્શન યોજાશે. જેમાં વિવિધ પાઘડીઓ જુનુ ભરતકામ પ્રાચીન સિકકાઓ મૂર્તિઓ સહીતની ચીજવસ્તુઓ ઉ૫લબ્ધ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.