Abtak Media Google News

સંસઓના ખાતાઓની તપાસ માટે પણ અપાઈ સલાહ

દેશભરની એનજીઓના ભંડોળ મામલે નવા કાયદાઓ ઘડવા સુપ્રીમ કોર્ટે કેન્દ્રને સુચનો આપ્યા છે. ૨૦૦૨ ી ૨૦૦૯ વચ્ચે એનજીઓને સરકારે ૬૬૦૦ કરોડી વધુનું ફંડ આપ્યું છે. જો કે, સુપ્રીમની મુખ્ય ન્યાયાધીશ જે.એસ.ખેહર, ડી.વાય.ચંદ્રચુડ અને સંજય કિશન કોલની ખંડપીઠે કહ્યું છે કે, સંસઓને ગમે તે પધ્ધતિી ભંડોળ આપવામાં આવે પરંતુ ખરેખર આ ભંડોળ કર ભરતા લોકોનું છે. માટે આ ભંડોળ મામલે કાયદો ઘડાવો જોઈએ. વધુમાં ગત જાન્યુઆરી માસમાં સુપ્રીમ કોર્ટે ૩૫ લાખ સંસઓને ખાતાના હિસાબો કરવા માટે કહ્યું હતું. તેમાંી માત્ર ૧૦ ટકા સંસઓએ જ હિસાબો કર્યા છે. આ ઉપરાંત સરકારે સંસઓ માટે નિયમો પણ ઘડયા છે.

પરંતુ આ નિયમોની યોગ્ય અમલવારી કરવામાં આવતી ન હોવાનું પણ કહેવામાં આવે છે. ત્યારે જો નવા કાયદા ઘડવામાં આવે તો સંસઓ ઉપર નિયંત્રણ રાખી શકાય.

આ બાબતે કેન્દ્રના પ્રવકતાએ કહ્યું છે કે, સુપ્રીમે આપેલા સુચનો બાબતે વિશ્ર્લેષણ કરીને જ‚રી પગલા ભરવામાં આવશે અને આ કાર્યવાહી આઠ અઠવાડિયાની અંદર જ ાય. વધુમાં સુપ્રીમે દેશની સંસઓના ખાતાઓની તપાસ કરવાના સુચનો પણ આપ્યા છે. સરકારે ખાતાઓના રજીસ્ટ્રેશન માટેના આદેશો આપ્યા હતા. પરંતુ સરકારના આ પગલાી સુપ્રીમને સંતોષ યો ન હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.