Abtak Media Google News

ખેડૂત આંદોલન અને સરકાર વચ્ચેની મડાગાંઠ ઉકેલવા કોઇ અણસાર આવતો નથી આજે સુપ્રીમ કોર્ટમાં કૃષિ મુદ્દે થયેલી જાહેરહિતની અરજીની સુનાવણીમાં કોર્ટે આક્રમક વલણ અખત્યાર કર્યું હતું અને મુખ્ય ન્યાયમૂર્તિ ભષ બોબડે ની અધ્યક્ષતા વાળી ખંડપીઠે સરકારને સ્પષ્ટ કર્યું હતું કે આ શું થઈ રહ્યું છ?સરકાર કૃષિ મુદ્દાનો ઉકેલ લાવવા અને પરિસ્થિતિને કાબુમાં લેવામાં રસ કરશે તો અમારે નાછૂટકે આ પરિસ્થિતિમાં નો આદેશ આપવો પડશે, કૃષિ આંદોલનમાં ૪૭ દિવસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં સરહદે પડ્યા છે ત્યાં પાડો વ્યવસ્થા અને પાણીની કોઇ પ્રસ્થાન નથી ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે અને પરિસ્થિતિ માં રોજ રોજ નવા વળાંક આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે આ માટે શું પગલાં લીધા સમિતિની રચના કરી કે કેમ તેવા સાગમટે ના પ્રશ્ન કરીને સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે જો સરકાર કંઈ નહીં કરે તો અમારે નાછૂટકે જાવ નો આદેશ કરવો પડશે ખેડૂતોને આંદોલન કે કોઈને પણ દેખાવ કરવાની ના પાડી શકાય નહીં લોકશાહીમાં તે અધિકાર તમામનો હોય છે ખેડૂતોના આંદોલનને કોઇપણ સંજોગોમાં રોકવાનું નહીં ન કહી શકાય સરકારનું કામ કાયદો બનાવવાનું છે કોર્ટનો તેનો અમલ કરાવવાનો જો આ પરિસ્થિતિમાં સરકાર કોઈ મુદ્દે કાબુમાં લેવામાં આલ્લસકરવામાં આવે તો નાછૂટકે અદાલતે તેમાં દરમિયાનગીરી કરવી પડશે અને આ મામલો રોકવાની ફરજ પડશે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પરિસ્થિતિ જલ્દીથી કાબૂમાં લેવા તાકીદ કરી હતી.

ચિફ જસ્ટિસે કેન્દ્ર સરકારને આડે હાથે લેતાં કહ્યું કે, “જે રીતે આ બિલને લઇને કામગીરી થઇ છે તે ઘણું નિરાશાજનક છે અને ખેડૂતો તથા સરકાર વચ્ચે શું વાત ચાલે છે તેની અમને જાણ પણ નથી. સરકાર આખરે કઈ રીતે વાર્તાલાપ કરી રહી છે કે ૯ બેઠકો મળ્યા છતા કોઈ ઉકેલ આવતો નથી ?? સાથે જ પૂછ્યું કે, શું આ ખેડૂતોને લગતા કાયદાના અમલને થોડોક સમય માટે અટકાવી શકાય ખરો?” જો આમ શક્ય નહીં બને તો અમારે જ પગલાં લેવા પડસે કારણ કે, અમે ખેડૂતો વિષે ચિંતિત છીએ. જોકે, આ અંગે હજુ વધુ સુનાવણી આવતીકાલે સુપ્રીમ કોર્ટ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.