Abtak Media Google News

સાઉથના સુપરસ્ટાર ગણાતા રાજનીકાંતની ફિલ્મ ‘પેટ્ટા’નું ટ્રેલર લિરિઝ થયું…

 રાજનીકાંતની આગામી ફિલ્મ ‘પેટ્ટા’નું હિન્દી વર્સનમાં ધમાકેદાર  ટ્રેલર લિરિઝ થયું ચુક્યું છે. આ ફિલ્મનુ તામિલમાં 27 ડિસેમ્બરના રોજ આ ટ્રેલર રિલિઝ કરવામાં આવ્યું હતું.  તમિલમાં રીલીઝ કરાયેલ આ ટ્રેલરને ખુબજ સારો પ્રતિસાદ આપ્યો છે. અને હવે ફિલ્મ ‘પેટ્ટા’નું ટ્રેલર હિન્દીમાં રીલીઝ થયું છે. રજનીકાંત સિવાય આ ફિલ્મમાં બૉલીવુડ એક્ટર નવજુદીન સિદ્દકી,તૃષા, બોબી સિંહા, સિમરન બગ્ગા, અને વિજય સેથુપથી ખાસ ભૂમિકામાં નજર આવશે. આ ફિલ્મનુ ડિરકશન કાર્તિક સુભારાજાએ કર્યું છે.

જુઓ ફિલ્મ ‘પેટ્ટા’નું દમદાર ટ્રેલર…

તમને જણાવી દઈએ કે ફિલ્મ પેટ્ટા એ રાજનીકાંતની 165મી ફિલ્મ છે. થોડા દિવસ પહેલા જ તેમણે આ ફિલ્મનો એક ભાગ બનીને ખુશી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત તમને જણાવી દઈએ કે નવાજૂદીન સિદ્દકી પણ આ  ફિલ્મમાં એક ખાસ રોલમાં જોવા મળશે. પરંતુ હજી એ સામે નથી આવ્યું કે નવાજૂદીન આ ફિલ્મમાં ક્યો રોલ નિભાવશે…

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.