Abtak Media Google News

બોલિવુડમાં પોતાના ગ્લેમર લૂક અને હોટ ફિગર માટે જાણીતી અભિનેત્રી સની લિયોનની તો શું વાત કરવી. સની લિયોન તેની હોટ અને સેક્સી બોડી માટે જાણીતી છે. તમને જાણીને નવાઈ લાગશે કે સની લિયોન 36 વર્ષની છે. છતા પણ તેની ફિગર હજી 20 વર્ષની ગર્લ જેવી છે. જાણો તે પોતાના આ ફિગરને ફીર રાખવા માટે શું કરે છે…?

સની લિયોન પોતાની બોડીને ફિટ રાખવા માટે રોજ જિમનો અને યોગાનો સહારો લે છે. અને આ જ જિમ અને યોગા તેની બોડીને એક સ્લિમ અને સેક્સી લૂક આપે છે.

સાઈકલિંગ:

Sunny-Leone-Workout
sunny-leone-workout

પોતાની આ સેક્સી બોડીને એક અલગ શેપ આપવા માટે સની લિયોન સાઈકલિંગ કરે છે. એના કહેવા મુજબ સાઈકલિંગ કરવાથી તેની અંદરની માંસપેશિયો મજબૂત બને છે.આ ઉપરાંત આ કરવાથી ઘણી બધી એબ્સ મજબૂત થાય છે.

વર્કિંગ :

Workout 2સની લિયોન બધાને રોજ 20 થી 30 મિનિટ સુધી ચાલવાની સલાહ આપે છે. ઘણા માણસો માટે  આ એક સાધારણ અને રૂટિન વર્ક માને છે પરંતુ આ તમારા દિવસને એક અલગ જ રૂપ આપે છે અને આખો દિવસ તંદુરસ્તી પૂર્વક રાહે છે. આ ઉપરાંત સની લિયોન બધી મહિલાઓને સકારાત્મક અનેઆત્મવિશ્વાસ સાથે રહેવાનુ કહે છે. એના કહેવા મુજબ મહિલા ત્યારે જ તંદુરસ રહી શકે છે જ્યારે તેને પોતાના પર પૂરો આત્મવિશ્વાસ હોય…

સ્ક્વૈટ્સ :

Maxresdefault 11સની લિયોન કહે છે કે, લૂસ બોડી ઘણી બધી મહિલાઓને હેરાન કરે છે. આ લૂસ બોડીથી બચવા માટે સની લિયોન નિયમત રૂપે સ્ક્વૈટ્સ કરે છે. આ કરવાથી લૂસ બોડી ફિટ રહે છે.અને એના પેટની માંસપેશીઓ પણ મજબૂત બને છે. સની લિયોનની બોડી આ કરવાથી જ સેકસી રહે છે. સની લિયોન કહે છે કે, ક્યારેય પણ જિમમાં જવા માટે આળસ ના કરવી જોઈએ. તે એક અઠવાડિયામાં 3 થી 4 દિવસ જિમમાં જાય છે.

યોગા :

Untitled 1 15
સની કહે છે કે, તે ક્યારેય પણ પોતાના શુટિંગમાં વ્યસ્ત હોય છે તેના તેવા સમયે જિમમાં જવું અસંભવ રહે છે તેવા સમયે તે યોગ કરે છે. સની લિયોને બ્રિકમ યોગાની ટ્રેનીંગ લીધે છે. યોગને લઈને તેનું કહેવું છે કે યોગ તેના શરીર અને મગજ ઉપર આશ્ચર્યજનક પ્રભાવ પડે છે. યોગથી મન ને ખૂબ શાંતિ થાય છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.