Abtak Media Google News

Dsc 1011ઉનાળાના પ્રારંભે જ સૂર્ય દેવતાએ પ્રકોપ વરસાવવાનું શરુ કરી દીધું છે. શરુઆતમાં દિવસોમાં જ ભારે તડકાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ત્યારે આવા ધોમધખતા તાપથી બચવા લોકો ટોપી અને માસ્કનો સહારો લઇ રહ્યા છે. ઉનાળાનાં પ્રારંભે જ શહેરમાં ઠેકઠેકાણે ફુટપાથ ઉપર ટોપીનું ઘૂમ વેચાણ થતું હોવાનું જોવા મળી રહ્યું છે. ટોપી, માસ્ક અને ગોગલ્સનો સહારો લઇને લોકો ધોમધખતા તાપથી બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.