Abtak Media Google News

ભાજપની સરકાર આવી ત્યારબાદ આવા બનાવો વધ્યાનો આક્ષેપ

ઉત્તરપ્રદેશમાં રામપુર જિલ્લામાં બે ીઓ સો દમનની ઘટનાનો વિડિયો રાતો રાત સોશ્યલ મીડિયામાં રાજયભરમાં વાઈરલ ઈ જતા સમાજવાદી પાર્ટીના લીડર આજમખાન દ્વારા વિવાદિત નિવેદન આપવામાં આવ્યું હતું કે આી ઘટનાી બચવું હોય તો ીઓએ ઘરમાં જ રહેવું જોઈએ.

એસેમ્બલીમાં જયારે ીઓ સો લૂંટ, દમન અને ગેરવર્તણૂકનો મુદ્દો જયારે ચર્ચાઈ રહ્યો હતો, ત્યારે આઝમખાને મતદારોને ચૂંટણી પહેલા ભાજપને મત આપવા માટે ચેતાયા હોવાનું કહ્યું હતું. તેમજ આ મામલે ચોક્કસ કાયદો ઘડવો હશે તો સમાજવાદી પાર્ટીને ધ્યાનમાં રાખો તેમજ ભાજપને આ મામલે કાર્ય કરવા માટે મોકો મળ્યો છે. પરંતુ સ્િિત કળી હોવાનું તેમણે મીડિયાને જણાવ્યું હતું.

વધુમાં તેમણે દાવો કર્યો હતો કે બીજેપીના શાસનમાં ીઓ સુરક્ષિત ની. તેમજ દિકરીઓના વાલીઓને તેમની દિકરીઓને આવી ઘટનાી બચવા ઘરમાં જ રાખવાની સુફીયાણી સલાહ આપી હતી. આ ઘટના જયારે નોંધવામાં આવી છે ત્યારે એ જાણવું જ‚રી છે કે આઝમનો પુત્ર અબ્દુલ્લાહ સ્વસ્તાંણ એસેમ્બલીની સીટ પરી જ એમએલએ છે.

આઝમખાન દ્વારા ીઓને ઘરમાં જ રાખવાના નિવેદન બાદ લઘુમતી મોરચાના નેતા બલદેવસિંહે વખોડતા આ અંગે તેને માફી માંગવા જણાવ્યું હતું. તેમજ યોગી આદિત્યના દ્વારા ી દમનકારોને છોડવામાં નહીં આવે તેવું જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.