Abtak Media Google News

નવરાત્રીના દિવસો આંગળીના વેઢે ગણાઈ રહ્યા છે. માતાજીનો પર્વ ઉજવવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નવરાત્રીની વિવિધ તૈયારીઓ થવા લાગી છે. જેમાં ચણીયાચોલી, કુર્તા-ઝભ્ભાની ખરીદી, ગરબાને રંગકામ ડેકોરેશનતો અર્વાચીન રાસોત્સવ માટે આયોજકોથી લઈ ફેરીયાઓ પણ બે પૈસા કમાવા રંગબેરંગી ફૂલના હાર વેચવા લાગ્યા છે. નવરાત્રી દરમ્યાન લોકો પોતાના મંદિર ઘરને સુશોભિત કરવા, અવનવો શણગાર કરવા હાર, તોરણ ખરીદવા લાગ્યા છે. જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.