Abtak Media Google News

વિસ્તારકના પ્રશિક્ષણ વર્ગની પૂર્વ તૈયારી માટેની પ્રદેશ કક્ષાની કાર્યશાળા ૧૩ મેના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે

પ્રદેશ ભાજપ કાર્યાલય-શ્રી કમલમ્ ખાતે રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી રામલાલજી, રાષ્ટ્રીય મહામંત્રી અને નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવ અને રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજીની પ્રેરક ઉપસ્િિતમાં અને પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં પ્રદેશ પદાધિકારીઓની બેઠક યોજાઈ હતી.

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, નવનિયુક્ત પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવે પ્રદેશના પદાધિકારીઓ સો પરિચય બેઠક યોજી હતી અને આગામી સમયમાં યોજાનાર વિવિધ સંગઠનાત્મકલક્ષી કાર્યક્રમોની માહિતી મેળવી હતી અને કાર્યક્રમો અંગે ચર્ચા-વિચારણા કરી હતી.

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપા પંડિત દીનદયાળજીના જન્મશતાબ્દી વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવી રહી છે ત્યારે વિસ્તારક યોજના કી ભાજપાનો વ્યાપ વધારવા, કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના કામોને છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને પ્રેમ-એકતા તેમજ વિકાસનો સંદેશો લઈને ગુજરાતના લગભગ ૪૮,૦૦૦ જેટલા બુમાં પ્રદેશ અધ્યક્ષ સહિત સાંસદસભ્યઓ, ધારાસભ્યઓ, ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓી માંડીને સંગઠનના પ્રદેશી લઈને મંડલ સ્તર સુધીના પદાધિકારીઓ બે તબક્કામાં ૧૫ દિવસનાં વિસ્તારક તરીકે જવાના છે.

Img 6159વિસ્તારકોએ બુમાં જઈને કરવાની કામગીરી અંગે પ્રદેશ કક્ષાની કાર્યશાળા તા. ૧૩ મેના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે યોજાશે. તે પછી વિસ્તારકો માટે જીલ્લા/મહાનગર સ્તરના અભ્યાસવર્ગો તા. ૧૮ ી ૨૫ મે દરમ્યાન યોજાશે. પ્રદેશના આગેવાનો જીલ્લા/મહાનગર સ્તરના અભ્યાસવર્ગોમાં જઈને બુને મજબૂત કરવા, પેજ પ્રમુખ સુધીની વ્યવસ તેમજ સમાજના તમામ ક્ષેત્રો અને વર્ગોને આવરી લઈને ભાજપાની વિચારધારાના વિસ્તાર માટેનું માર્ગદર્શન આપશે. આ અભ્યાસ વર્ગો બાદ પ્રમ તબક્કામાં તા. ૨૮ મે-વીર સાવરકરજીની જન્મજયંતિ ી તા. ૦૫ જૂન-પૂજ્ય ગુરૂજીની પુણ્યતિિ સુધી વિસ્તારકો ગુજરાતના લગભગ ૪૮,૦૦૦ જેટલા બુોમાં ઘરે-ઘરે જઈને પત્રિકાઓનું વિતરણ કરશે અને ભારતીય જનતા પાર્ટીના સ્ટીકરો લગાડશે.

પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે, તા. ૬ મેી શરૂ યેલ કૃષિ મહોત્સવ ૨૬ મે સુધી ચાલશે. તા. ૨૨ મેના રોજ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારના ૩ વર્ષ પૂર્ણ ઈ રહ્યા છે તેના આનુષાંગિક તા. ૨૪ મે ી ૨૪ જૂન સુધી કેન્દ્રમાંી કેન્દ્ર સરકારના મંત્રીશ્રીઓ ૩ વર્ષના કામોનો લેખા-જોખા લઈને પ્રજા સમક્ષ જશે.

ભાજપાના પ્રદેશ મોરચાના પદાધિકારીઓની બેઠકમાં સૌ પદાધિકારીઓનો પરિચય સો આગામી ભાજપાના સંગઠનાત્મકલક્ષી કાર્યોમાં મોરચાની વિવિધ ભૂમિકા વિશે વિશદ્ છણાવટ પ્રદેશ પ્રભારી ભુપેન્દ્રજી યાદવે કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.