Abtak Media Google News

જસદણના આટકોટ ગામના કૈલાસનગર વિસ્તારમાં રહેતા એક પ્રકૃતિપ્રેમીને ત્યાં છેલ્લા આઠ માસથી શ્વાનને બિલાડી સંપીને રહે છે. ભરતભાઈ અજાડીયાના ઘેર રહતે શ્વાન અને બિલાડી વચ્ચે એવી ગાઢ મીત્રતા છે કે બંને સાથે જ જમે છે. ભરતભાઈ આમ તો કુદરતના સાનીધ્યમાં જ વધારે હોય છે. ત્યારે તેમને ઘેર શ્વાન બિલાડી સાતે જ રહેતા હોય તે જરાપણ અચરજ પામવા જેવું નથી!

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.