Abtak Media Google News

Ipoint Logo For Header 1 7

  • તા.૨૬.૧૧.૨૦૧૯ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૨૦૯૮ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૯૮૮ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૯૭૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૨૧૨૦ પોઈન્ટ થી ૧૨૧૩૩ પોઈન્ટ, ૧૨૧૪૭ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૧૩૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

  • તા.૨૬.૧૧.૨૦૧૯ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ @ ૩૧૬૯૮ પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૧૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૧૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૧૭૪૭ પોઈન્ટ થી ૩૧૭૮૭ પોઈન્ટ, ૩૧૯૦૯ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૯૦૯ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ( ૧૫૬૫ ) :- રીફાઇનરી ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૪૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૩૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૫૭૭ થી રૂ.૧૫૮૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૫૯૩ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • લાર્સન લિ. ( ૧૩૬૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૪૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૩૩૩ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૩૮૦ થી રૂ.૧૩૮૮ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • તાતા એલેક્સી ( ૭૯૫ ) :- રૂ.૭૮૦ નો પ્રથમ તેમજ રૂ.૭૭૩ ના બીજા સપોર્ટથી ટેકનોલોજી સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૮૦૮ થી રૂ.૮૧૮ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!
  • ટેક મહિન્દ્રા ( ૭૬૦ ) :- ટેકનોલોજી સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૭૩ થી રૂ.૭૮૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૭૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • એકસિસ બેન્ક ( ૭૫૬ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૭૪૪ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક બેન્ક સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૭૬૭ થી રૂ.૭૭૩ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!
  • HDFC બેન્ક ( ૧૨૭૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૨૯૦ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૨૬૩ થી રૂ.૧૨૫૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૩૦૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • HCL ટેકનોલોજી ( ૧૧૧૦ ) :- રૂ.૧૧૩૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૧૪૪ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૦૯૭ થી રૂ.૧૦૮૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૧૫૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!
  • લ્યૂપીન લિ. ( ૭૯૦ ) : ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૮૦૮ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૭૭૮ થી રૂ.૭૭૦ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!
  • મહિન્દ્રા & મહિન્દ્રા ( ૫૩૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ઓટો સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૫૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૫૨૪ થી રૂ.૫૧૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૬૫ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!
  • સિપ્લા લિ. ( ૪૭૯ ) :- રૂ.૪૯૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૦૫ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૬૬ થી રૂ.૪૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૫૧૫ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.