Abtak Media Google News

Ipoint Logo For Header

તા.૦૮.૧૧.૨૦૧૯ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૧૯૪૦ પોઈન્ટ :-

આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૧૮૮૦ પોઈન્ટના  પ્રથમ અને ૧૧૮૩૦ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૧૧૯૮૯ પોઈન્ટ થી ૧૨૦૦૮ પોઈન્ટ, ૧૨૦૨૦ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૨૦૨૦ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૮.૧૧.૨૦૧૯ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૦૭૮૫ પોઈન્ટ :-

આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૦૬૬૦ પોઈન્ટના પ્રથમ અને ૩૦૫૭૫ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૦૯૦૯ પોઈન્ટ થી ૩૧૦૦૮ પોઈન્ટ, ૩૧૦૮૮ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૧૦૮૮ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

 

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ ( ૧૬૦૬ ) :- રેસ્ટોરન્ટ ગ્રુપ ની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૫૮૮ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૫૭૩ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૬૨૩ થી રૂ.૧૬૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૧૬૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

NIIT ટેકનોલોજી ( ૧૫૪૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૦૭ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૪૯૦ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૫૭૨ થી રૂ.૧૫૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!

ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ ( ૭૭૬ ) :- રૂ.૭૬૦ નો પ્રથમ તેમજ રૂ.૭૪૭ ના બીજા સપોર્ટથી સિમેન્ટ સેક્ટર રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૮૮ થી રૂ.૭૯૪ સુધીની તેજી તરફી રુખ નોધાવશે….!!!

ભારતી એરટેલ લિ. ( ૩૬૯ ) :- ટેલીકોમ સેક્ટર નો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૩૮૩ થી રૂ.૩૯૦ ના ભાવની સંભાવના ધરાવે છે.!! અંદાજીત રૂ.૩૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

M&M ફાઈનાન્સિયલ ( ૩૩૦ ) :- રૂ.૦૨ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૧૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાયનાન્સ સેક્ટર ના આ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૪૩ થી રૂ.૩૪૦ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ….!!!

ટાઈટન કંપની લિ. ( ૧૧૫૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એસેસરીઝ સેક્ટર નો આ સ્ટોક રૂ.૧૧૮૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૧૩૩ થી રૂ.૧૧૧૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૧૯૪ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

હેવેલ્સ ઇન્ડિયા ( ૭૦૫ ) :- રૂ.૭૨૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૭૩૪ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! તબક્કાવાર રૂ.૬૮૮ થી રૂ.૬૮૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૪૦ ઉપર તેજી તરફી ધ્યાને લેશો….!!!

અમર રાજા બેટરીઝ ( ૬૫૩ ) : ઓટો પાર્ટસ સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૬૭૬ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૬૪૦ થી રૂ.૬૩૩ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો….!!!

ભારત પેટ્રો ( ૫૦૨ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ PSU ઓઈલ સેક્ટરનો આ સ્ટોક રૂ.૫૨૩ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૪૯૪ થી રૂ.૪૮૮ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૫૩૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો….!!!

LIC હાઉસિંગ ફાયના. ( ૪૩૯ ) :- રૂ.૪૫૪ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૪૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક તબક્કાવાર રૂ.૪૨૭ થી રૂ.૪૧૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!! રૂ.૪૬૬ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

ડિસક્લેમર / શરતો /પોલીસી www.nikhilbhatt.in ને આધીન

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.