અલગ અલગ સ્ટાઈલથી સાડી પહેરીને લેટેસ્ટ ફેશન ટ્રેન્ડ માં રહો મોખરે

457
stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles

બજારમાં ઘણી ફેશનો આવતી હોય અને જતી હોય પરંતુ બહેનો માટે સાડીની ફેશન હંમેશા આગળ જ રહી છે. જે દરેક ઉંમરની બહેનો માટે બેસ્ટ ઓપ્શન છે. ફર્ક બસ એટલો છે કે સમયની સાથે સાથે સાડીનો કલર અને સાડી પહેરવાની સ્ટાઈલ બદલતી રહે છે. જેમ બધી વસ્તુનો ઉપયોગ અલગ અલગ રીતે થાય તેમ, મહિલાઓ સાડીઓ પણ આજકાલ સામાન્ય રીતે પહેરવાનું પસંદ ન કરતા મોર્ડન અને સ્ટાઈલીસ પહેરવાનું પસંદ કરે છે. આજકાલ શરારા, પેન્ટ સ્ટાઈલ કે ધોતી સ્ટાઈલ માં પહેરવામાં આવે  છે જે ટ્રેડીશનલમાં પણ મોર્ડન લૂક આપે છે.

જો તમે પણ સાડી પહેરવાના શોખીન છો, પરંતુ એક જ રીતે સાડી પહેરીને કંટાળી ગયા છો, તો આજે અમે તમને સાડી ડ્રેપિંગના અમુક લેટેસ્ટ આઈડિયા આપીશું જે તેમને ખુબ જ કામ આવશે અને પસંદ પણ આવશે. ખાસ વાત એ છે કે સાડી પહેરવાની આ રીત બોલીવુડ ની એક્ટ્રેસો પણ પહેરે છે. ગર્લીશ લૂક માટે આ પ્રકારની સાડીઓ બેસ્ટ ઓપ્શન છે.

પૈંટ સ્ટાઈલ સાડી : 

stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles
stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles

શરારા સ્ટાઈલ સાડી :

stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles
stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles

રફ્ફ્લ સ્ટાઈલ સાડી :

stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles
stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles

ધોતી સ્ટાઈલ સાડી :

stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles
stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles

જેકેટ સ્ટાઈલ સાડી :

stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles
stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles

વેસ્ટ બેલ્ટ સ્ટાઈલ સાડી :

stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles
stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles

ફ્રન્ટ સ્ટેટ પલ્લું સ્ટાઈલ સાડી :

stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles
stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles

હેવી સાડી વિદ દુપટ્ટા :

stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles
stay-in-the-forefront-of-the-latest-fashion-trend-by-wearing-sarees-with-different-styles

બેલ્ટ વિથ જેકેટ સ્ટાઈલ સાડી :

Loading...