Abtak Media Google News

– તમે જે કામકાજ કરતા હો તેમાં રસ કેળવો અને મન દઇને કામ કરો

– બપોરે ૩ થી ૪ વાગ્યા વચ્ચે ફેફ્સા ઉત્તમોતમ રીતે કાર્યરત હોય છે. માટે ૩ થી ૪ વાગ્યા વચ્ચે કસરત કરવા સમય ફાળવો.

– આંખોની ચમક જાળવી રાજવા દ્રષ્ટિને સાનુકૂળ અંતરે સ્થિર કરી સમય મળે ત્યારે ૩૦૦ વખત પાંપણો પટપટાવો.

– રોજનું દસેક ગ્લાસ પાણી પીવું શરીર માટે હિતકારી છે.

– સલાડ તો રોજ ખાવાનું પણ તેમાં તુલસીના પાન ઉમેરો તો શરીર માટે અત્યંત ઉત્તમ

– જો તમને વાંચનનો શોખ હોય તો ક્યારેક બાળ સાહિત્ય પણ વાંચવુ.

– એવું મનાય છે કે ‘મ’ અક્ષર બોલવાથી શરીરની તમામ કોશિકાઓ જાગૃત થાય છે.

– તેથી ટુકડે ટુકડે પણ દિવસમાં સમય મળે તે પ્રમાણે અડધો કલાક ‘મ….મ….મ…’ શબ્દનો ઉચ્ચાર કરો.

– મનમાં એવું નક્કી કરો કે હું ૧૦૪ વર્ષનો થઇશ ત્યારે વિશ્ર્વ પ્રવાસે જઇશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.