Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કલાઈમેટ ચેન્જ જનજાગૃતિ અને ત્રિ-દિવસીય પ્રદર્શનનું આયોજન

ગ્લોબલ વાર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જલની વૈશ્વિક સમસ્યાનો અસરકારક ઉકેલ લાવવા ગુજરાત રાજ્ય કટીબધ્ધ છે. તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘ દ્રષ્ટી દ્વારા ૨૦૦૯માં ગુજરાત રાજ્યે અલાયદા ક્લાઇમેટ ચેન્જન વિભાગની સપના કરી છે. આ વિભાગ રાજ્યમાં પુન:પ્રાપ્ય ઊર્જાના વ્યાપક ઉપયોગ તા ક્લાઈમેટ ચેન્જની જટીલ સમસ્યાના સમાધાન માટે રાજ્યના વિવિધ વિભાગો તા પ્રજાજનો સો મળીને સક્રીય કામગીરી કરી રહ્યો છે. ક્લાઇમેટ ચેન્જય વિષયની  વૈજ્ઞાનિક માહિતી અને વિભાગની યોજનાઓની માહિતી  લોકો સુધી પહોંચે તે હેતુી રાજ્યના દરેક જિલ્લોઓમાં ત્રી દિવસીય પ્રદર્શનનું આયોજન કરેલ છે.

ક્લાઈમેટ ચેન્જર વિભાગ હસ્તકની ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી દ્વારા રહેણાંક મકાનોના ધાબા પર સોલાર સિસ્ટયમ લગાવવા માટેની યોજના ચાલી રહી છે તેનો વ્યાપક પ્રચાર પ્રસારથતા વધુમાં વધુ નાગરિકો આ યોજનાનો લાભ મેળવે  તા રાજ્ય સરકાર તા કેન્ર્ચા સરકારની સબસિડી મેળવે તે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ છે. ૧ કિલોવોટની સોલાર સિસ્ટમ માટે રાજ્યસરકાર દ્વારા નક્કી કરાયેલ મૂલ્ય  રૂ. ૬૯૦૦૦/- છે. જેના પર કેન્દ્રરસરકારની ૩૦% સબસિડી તા રાજ્યસરકારની રૂ. ૧૦૦૦૦/કિલોવોટની સબસિડી મળવાપાત્ર છે. ૧ કિલોવોટની સિસ્ટમ રોજના ૪ યુનિટ લેખે મહીનાના ૧૨૦ યુનિટ જેટલી વિજળી પેદા કરે છે. જે રાજ્ય સરકારની સોલારનીતિ-૨૦૧૫ અનુસાર નેટ મીટરીગ દ્વારા ગ્રીડમાં જમા ાય છે.

અને તેટલા યુનિટનો વીજબીલમાં ફાયદો લાર્ભાીને તુરંત જ મળવાનો શરૂ ઈ જાય છે.

આપણાં જિલ્લા.માં આ પ્રદર્શન આજથી ૭મી ­સુધી સનાતન સેવા મંડળ, સ્ટેટ હાઇવે, દ્વારકા પોલીસ સ્ટેશનની નજીક, દ્વારકા ખાતે જાહેર જનતા માટે રાખેલ છે. આ પ્રદર્શનનો સમય સવારે. ૧૦.૦૦થી. સાંજે  ૭. ૦૦ છે. જેમા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક અને દેવભૂમિ દ્વારકાના કલેકટર એચ.કે.પટેલ ઉપસ્તિ રહેશે. જિલ્લાના યુવાનો, મહિલાઓ, બાળકો વગેરેને  આ પ્રદર્શનની મુલાકાત લેવા ખાસ આમંત્રણ છે. આ પ્રદર્શનની સો રહેણાંક મકાનો પરની સોલાર રૂફટોપ યોજનાની વિગતો અને રાજ્ય સરકારની સબસીડીની વિગતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.