Abtak Media Google News

દાદરા નગર હવેલી શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આયોજીત ૫દિવસીય શિક્ષકો માટે ટ્રેનિંગ કાર્યક્રમનો ટોકારખાડા શાળામા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે શુભારંભ કરવામા આવ્યો,દ્વિતીય ચરણના ટ્રેનિંગ કાર્યક્રમમા વિવિધ વિષયો પર સંબોધિત જ્ઞાન સાથે શિક્ષણના વિવિધ પ્રવૃતિઓની ટ્રેનિંગ આપવામા આવશે.

Img 20181121 Wa0032આ ટ્રેનિંગ કાર્યક્રમમા ગુજરાત વલસાડ શિક્ષણ વિભાગના વિષેસજ્ઞની ટીમ દ્વારા અને સ્થાનિક વિષેસજ્ઞ દ્વારા ટ્રેનિંગ આપવામા આવશે,શિક્ષણ વિભાગના સહાયક શિક્ષા નિર્દેશક અને સમગ્ર શિક્ષા અભિયાનના સહાયક રાજ્ય પરિયોજના નિર્દેશક પરિતોષ શુક્લા,શિક્ષણ અધિકારી જયેશભાઇ ભંડારી અને બળવંત પાટીલે વિશેસજ્ઞો સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો શુભારંભ કરવામા આવ્યો હતો,આ ટ્રેનિંગ કાર્યક્રમ ભવિષ્યના પરિણામ સુધાર માટે વિષય વિષેસજ્ઞના માર્ગદર્શનમા વિવિધ પ્રવૃતિઓનુ આયોજન કરાશે,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.