Abtak Media Google News

ગઢડા તાલુકાના પાટણા ગામે વિદ્યાર્થીઓ દ્રારા એસ.ટી.બસો રોકવામાં આવી હતીં એસ.ટી બસો વિદ્યાર્થીઓ દ્રારા રોકતાં મોટી વાહનો ની લાઈનો જોવાં મળી હતી.

અપડાઉન કરતા વિદ્યાર્થીઓ ને છેલ્લા ઘણા સમયથી એસ.ટી.બસની અનિયમિતતા કારણે અભ્યાસ ઉપર મોટી અસર જોવાં મળી રહીં છે.

Img 20180824 Wa0027ત્યારે આ અંગે ગઢડા એસ.ટી ડેપો મેનેજર સમક્ષ વારમ વાર રજુવાત કરવા છતાં એસ.ટી.ડેપો મેનેજર દ્વારા કોઈ પગલાં ભરવાં માં આવતા ન હેવાથી આજરોજ પાટણા ગામે વિદ્યાર્થીઓ દ્રારા એસ ટી બસો રોકવામાં આવી હતીં. જેમા એસ.ટી કર્મચારી દ્રારા વિદ્યાર્થીઓ ને પહેલાં ની જેમ ફરીથી આશ્વાસન આપવામાં આવ્યુ હતુ જેમાં ઢસા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પડ્યો હતો.

Img 20180824 Wa0025વિદ્યાર્થીઓ દ્રારા એસ ટી કર્મચારી પાસે લેખીતમાં લેવામાં આવેલ કે સોમવાર સુધી માં પ્રશ્ન નો ઉકેલ લાવવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ દ્રારા હાઈવે રોડ ઉપર ગાંધી માંગે એસ.ટી.બસો રોકીને આંદોલન કરવામાં આવ છે

Img 20180824 Wa0028

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.