Abtak Media Google News

રાંધણ છઠમાં આપણે થેપલા, ગાઠીયા તો ખાતા જ હોય છે. પરંતુ ક્યારય બાજીરીના વડા કર્યા છે ??

ચાલો આજે આપણે એની રીત શિખીય

  1. 2- કપ બાજીરીનો લોટ
  2. પાણી
  3. દહી
  4. તેલ
  5. વાટેલાં માર્ચ ની પેસ્ટ
  6. હળદર
  7. તલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ચણાનો લોટ એક નાની વાટકી
  10. ખાંડ એક નાની ચમચી
  11. અજમો એક નાની ચમચી
  12. ગરમ મસાલો
  13. ચપટીક ખાવાના સોડા

રીત:

એક બાઉલમાં બાજરીનો લોટ લ્યો એમાં બધાજ કોરા મસલા મિક્સ કરો, હળદર, મીઠું, તલ, દહી થોડું ખાટુ, વાટેલાં મરચાંની પેસ્ટ, ચણાનો લોટ, ખાંડ, અજમો, ગરમ મસાલો એક નાની ચમચી અને ચપટી એક ખાવાના સોડા આ બધુ એક સરખું મિક્સ કરી પાણી જરૂરિયાત પ્રમાણ નાખો લોટ મીડિયમ બાંધી લ્યો ત્યાર બાદ 10 મીનટ સુધી રેવા દો લોટમાં કુણ આવી જય પછી હાથની મદદથી નાની-નાની થેપલી બનાવો અને ધીમી આંચ પર તળી લ્યો.

આ વાનગીનું મહત્વ એ છે કે તમે આ વડાને 4/5 દિવસ સુધી સ્ટોર કરી શકો છો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.