Abtak Media Google News

સામગ્રી

  • ૧ કપ સામો
  • કપ સાબુદાણા
  • ૨ ચપટી બેકિંગ સોડા
  • સિંધવ મીંઠુ સ્વાદ અનુસાર

બનાવવાની રીત

સામો અને સાબુદાણાને એક બાઉલમાં લઇને તેને પાણીમાં ૩ કલાક પલાડી રાખો. પછી તેમાંી પાણી નિકાળીને તેને ક્રશ કરી લો અને ક્રશ કરતી વખતે ોડા પાણીનો જ ઉપયોગ કરવો.

ક્રશ કરતી વખતે મિશ્રણ ઘટ્ટ અને દાણાદાર રાખવું. હવે મિક્ષણને એક બાઉલમાં નિકાળી આખી રાત ઢાંકીને રાખો. ઇડલી બનાવતી વખતે તેમાં મીંઠુ અને બેકિંગ પાઉડર ઉમેરો.

ઇડલી સ્ટેન્ડ ગરમ કરી. તેમાં ઇડલીનું મિશ્રણ એડ કરીને માઇક્રોવેવમાં ૫ી૮ મિનિટ માટે સ્ટીમ કરો. તૈયાર ઇડલીને નારિયેળની ચટણી સો સર્વ કરો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.