Abtak Media Google News

શ્રી સોમનાથ મહાદેવના દર્શને આજરોજ ગુજરાત વિધાનસભાના માન.અધ્યક્ષ  રાજેન્દ્ર ત્રિવેદી એ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના દર્શન,જલાભિષેક કરી શ્રી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ધન્યતા અનુભવી.

666666666ગુજરાત વિધાનસભાના માન.અધ્યક્ષ  રાજેન્દ્ર ત્રિવેદી એ પોતાનો વિચાર વ્યક્ત કરતા જણાવેલ કે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સરસ આવકાર,સારી સ્વચ્છતા તેમજ ઉતમ વ્યવસ્થા ને બિરદાવી હતી…

Dsc 4705

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.