Abtak Media Google News

૧ એએસઆઈ, ૧૩ હેડ કોન્સ્ટેબલ અને ૨૫ પોલીસ કોન્સ્ટેબલની બદલી

મોરબી જિલ્લામાં આજે ૩૯ પોલીસ કર્મચારીઓની બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે. જેમાં ૧ એએસઆઈ, ૧૩ હેડ કોન્સ્ટેબલ અને ૨૫ પોલીસ કોન્સ્ટેબલની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ મોરબી જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે આજ રોજ જિલ્લાના ૩૯ પોલીસ કર્મચારીઓની બદલી કરી છે. પોલીસ વડાએ જિલ્લાના ૧ એએસઆઈ, ૧૩ હેડ કોન્સ્ટેબલ અને ૨૫ પોલીસ કોન્સ્ટેબલની આંતરિક બદલીના ઓર્ડર કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.