Abtak Media Google News

આયોજકો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે

નીતા ફેન કલબ દ્વારા કાલે સાંજે ૫.૩૦ કલાકે ઇવનીગ પોસ્ટ, ડીસ્ટ્રીકટ બેંક પાસે રાજકોટ ખાતે ગીત સંગીતનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે.

જેમાં જુના નવા હિન્દી ફિલ્મ સોંગ ૩૦ જેટલા રજુ કરવામાં આવશે.

જનમ જનમ સાથ હૈ નિભાને કો, હો જાને વાલે હો શકે તો લોટ કે આ, હમને તુજ કો પ્યાર કિયા હૈ ઇતના કોન કરેગા ઇચના, તું ગંગા કી મોજ મે જમના કા ધારા, દિલ બર મેરે કબ તક તુજે ઐસે હી તડપાઓગે, જેવા ગીતો રજુ કરવામાં આવશે.

સંગીત સંઘ્યામાં નિતાસેન રાઠોડ, કિશોરસિંહ જેઠવા, ધનંજય વ્યાસ, સુરીલભાઇ રાવલ, અંકિત ગાંગુલી, આનંદ માંડવીયા, કલમ અનોવાડીયા,

મગનભાઇ ગાલોરીયા, મહમદ ઇલયાસ જેવા કલાકારો ગીતોની રમઝટ બોલાવશે. એનાઉન્સર તરીકેની ભૂમિકા નટુભાઇ રાઠોડ, અજય રાઠોડ કાર્યક્રમ નિ:શુલ્ક હોય સર્વે સંગીત પ્રેમી જનતાને પધારવા આયોજકોએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.